fbpx
અમરેલી

સાવરકુંડલા તાલુકાના મેરીયાણા ગામે મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. 

સાવરકુંડલા તાલુકાના મેરીયાણા ગામે મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત કળશ યાત્રા આયોજન કરવામાં આવેલ જેમાં લોકલાડીલા સંસદ સભ્ય શ્રી નારણભાઈ કાછડીયા તેમજ મામલતદાર શ્રી તેમજ તાલુકા વિકાસ અધિકારી સાહેબ.. તેમજ તાલુકા વિસ્તરણ અધિકારી તેમજ જિલ્લા પંચાયત સદસ્ય તેમજ તાલુકા ભાજપમહામંત્રી તેમજ તાલુકા પંચાયત પ્રમુખ તેમજ સી.ડી.પી.ઓ. અને સંગઠનના તમામ હોદ્દેદારો તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિતમાં આવેલા તમામ મહેમાનોનું પુષ્પગુચ્છ તેમજ શાલથી સન્માનિત કરવામાં આવ્યા ત્યારબાદ તમામ શપથ ગ્રહણ કરી તાલુકા વિકાસ અધિકારી દ્વારા તેમજ સાંસદ સભ્ય શ્રી નારણભાઈ કાછડીયા દ્વારા પ્રસંગને અનુરૂપ મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત યાત્રા નું મહત્વ સમજાવ્યું ત્યારબાદ ટ્રેક્ટર દ્વારા નારણભાઈ કાછડીયા પોતે ટ્રેક્ટર ચલાવી કળશ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યુ એમ અનિરૂધ્ધ ત્રિવેદીની એક યાદીમાં જણાવાયુ હતું. 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/