fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરમાં વોર્ડ નંબર પાંચનાં  મુખ્ય માર્ગ પર પડેલાં કચરાના ઢગલા જે.સી.બી.મશીન દ્વારા ટ્રેક્ટરમાં ભરીને દૂર કરવામાં આવેલ. 

જો કે મહાત્મા ગાંધીજી આધુનિક મશીનરીના સમર્થક તો ન હતાં.. કદાચ એટલે જ તેમણે ગ્રામ સ્વરાજ અને ગ્રામોદ્યોગને અનુમોદન આપેલ. આધુનિક મશીનરીઓ માનવ રોજગારી છીનવી લે છે કદાચ એ કારણ હોય શકે…યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે આયોજિત સેવા સપ્તાહ પખવાડિયા અંતર્ગત ર જી ઓક્ટોબરના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૪ મી જન્મ જયંતિ નિમિત્તે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ  અંતર્ગત  હાથસણી રોડ વોર્ડ પાંચના  મેઇન રોડ પર કચરાના ઢગલા જેસીબી મશીન દ્વારા ટ્રેક્ટરમાં કચરો ભરાવી સાફ સફાઈ અભિયાન કરવામાં આવેલ.

જેમાં ઉપસ્થિતિમાં  કેશવ બગડા- સદસ્ય સાવરકુંડલા નગરપાલિકા. ભુપેન્દ્રભાઇ રાઠોડ – વકીલ, નાનકદાસ બાપુ સાથે સફાઈ કામદાર હાજર રહ્યા હતા જો કે કેટલા દિવસ આમ કચરાના ઢગલા અહીં નજરે નહીં પડે એ તો રામ જાણે.. આપણે ઇચ્છીએ કે હવે તંત્ર અને લોકસહયોગથી એ વિસ્તારો કે જ્યાંથી કચરાના ઢગલા દૂર થયાં છે એ વિસ્તારો ચોખ્ખા ચણાંક રહે અને એ જ મહાત્મા ગાંધીના જીવનનો ખરો સંદેશ છે. લોકો અને તંત્રએ પણ હવે આ વાત હ્રદયસ્થ કરવી જોઈએ. વિશેષ આવતી ગાંધી જન્મ જયંતિએ…

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/