fbpx
અમરેલી

સાવરકુંડલા તાલુકાના પીઠવડી ગામે વીનુભાઈ બાળધાએ કોરીયન મરચાનું સફળ વાવેતર કર્યું. 

સ્પાઈસી ખાવાના શોખીનો માટે ખૂબ સારા સમાચાર કોરિયન મરચાનું સફળ વાવેતર. પીઠવડીના વીનુંભાઈ બાલધાએ પોતાના ફાર્મમાં કોરિયન ઈંગ્લીશ મરચા ઉછેર્યા. ફૂલ જેવા અતિ આકર્ષક લાગતાં કોરીયન મરચાં અતિ તીખા અને તેનો સ્વાદ પણ દાઢે વળગે તેવો હોય છે. કોરિયામાં વપરાતા ઈંગ્લીશ મરચા જે ભયંકર તીખા છે. તે ચણોઠી જેવા મરચાનો છોડ સામાન્ય રીતે ઠંડા પ્રદેશમાં થાય છે.

એક મરચું ક્યારેક ભૂલથી શાકમાં પડે તો ભયંકર તિખાશ પકડે છે. અને આ મરચાનો સોય જેટલો ઉપયોગ પણ શાકભાજીને સ્પાઈસી અને ચટાકેદાર બનાવે છે. આવા  કોરિયન ઈંગ્લીશ મરચાના છોડને વીનુભાઈ પીઠવડીવાળાએ પોતાના ફાર્મમાં ઉછેર્યો છે. દેખાવમાં અતિ આકર્ષક અને ફૂલ જેવા લાગે છે પરંતુ દાળમાં સેજ તે સોય બરોબર નાખવામાં આવે છે છતાં દાળ તીખી બની જાય છે જ્યારે સબ્જીમાં પણ આ નાના એવા મરચામાં સોઈ બરોબર નાખવાથી સબ્જી તીખી બને છે સામાન્ય રીતે ઠંડા પ્રદેશમાં આ છોડ થાય છે ત્યારે આનું સફળ વાવેતર અહીં પીઠવડીમાં થવા પામ્યું છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/