fbpx
અમરેલી

સમગ્ર અમરેલી જિલ્લામાં શહેરી અને ગ્રામ્ય માં ડહોળા પાણી ની ફરિયાદો ઉઠતા પૂર્વ ધારાસભ્ય ઠુંમરે પાણી પુરવઠા મંત્રી ને કરી ફરિયાદ

અમરેલી સમગ્ર જિલ્લા શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માં જાહેર વિતરણ થતા ડહોળા પાણી થી જનઆરોગ્ય સાથે છેડા ફિલ્ટર વગર બેદરકારી ભર્યા ગંદા પાણી વિતરણ ની અનેક ફરિયાદો છતાં કોઈ કાર્યવાહી નહિ થતા  બાબરા-લાઠી-દામનગર પૂર્વ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર ની ગુજરાત રાજ્ય ના પાણી પુરવઠા મંત્રી સુધી લેખિત રજૂઆતસમગ્ર અમરેલી શહેર સહિત જિલ્લા ની નગરપાલિકા સહિત બાબરા, લાઠી અને દામનગર શહેરમાં હાલ ગંદુ પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે ગંદા પાણી વિતરણ કરવાની કારણે આ વિસ્તારના લોકોનું આરોગ્ય જોખમાઇ રહ્યું છે.

અનેકવાર ગામલોકો આગેવાનો તરફથી રજુઆતો કરવા છતાં તંત્ર દ્વારા શુધ્ધ પાણી વિતરણ કરવામાં આવતું નથી, પ્રેસમીડિયામાં પણ સમાચાર પ્રસિધ્ધ થયેલ હોવા છતાંપણ તંત્ર આ બાબતે ધ્યાન આપી રહ્યું નથી. તેથી આ બાબતે આપના લેવલેથી સ્થાનિક તંત્રને કડક સુચના આપી તાત્કાલીક અસરથી બાબરા-લાઠી અને દામનગર શહેરમાં શુધ્ધ પાણી વિતરણ કરવામાં આવે તેવી વ્યવસ્થા કરવા આ પત્રથી રજુઆત કરી રહ્યો છું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/