fbpx
અમરેલી

લાઠી ખાતે કિશોરી મેળા નું આયોજન સશકત દિકરી – સુપોષિત ગુજરાત

લાઠી ખાતે કિશોરી મેળા નું આયોજન

“સશકત દિકરી – સુપોષિત ગુજરાત” થીમ અંતર્ગત લાઠી તાલુકા શાળા ખાતે કિશોરી મેળા નું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં આરોગ્ય વિભાગ ના સ્ટોલ પર કિશોરીઓના સ્વાસ્થ્ય સંબંધી આરોગ્ય કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકા આરોગ્ય અધિકારી ડો. આર આર. મકવાણા, સી ડી પી ઓ  કાશ્મીરાબેન ભટ્ટ, અને નાયબ મામલતદાર વિજયભાઈ ડેર અને મહાનુભાવો દ્વાર દીપ પ્રાગટ્ય બાદ લાઠી ના આરોગ્ય કર્મીઓ એ કિશોરીઓ ની હિમોગ્લોબીન તપાસ કરી એનીમિયા ની સારવાર આપવા માં આવી હતી. ઉપરાંત, કિશોરીઓ ને ઋતુ ચક્ર, માસિકસ્રાવ ના દિવસો દરમિયાન સ્વચ્છતા, દીકરા દીકરી વચ્ચે અસમાનતા અને જન્મ દર તફાવત, કિશોરીઓ ને જાતીય ફેરફારો અને નાની વયમાં હૃદયરોગ વગેરે વિષયક માહિતી, ઈનસીનેટરસ અને વેડીંગ મશીન વિશે જાણકારી આપી રાષ્ટ્રીય કિશોરી સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય શિક્ષણ આપેલ હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/