fbpx
અમરેલી

સાવરકુંડલા ખાતે આવેલ કબીર ટેકરી આશ્રમ ખાતે પ. પૂ. શ્રી નારાયણ સાહેબની અધ્યક્ષતામાં શરદ પૂનમના આયોજન અંગે સાહિત્ય સાથે સંકળાયેલા મહાનુભાવોની ઉપસ્થિતિમાં મિટિંગ યોજાઈ. 

તા.૧૨/૧૦/૨૩ ને ગુરુવારના રોજ કબીર ટેકરી સાવરકુંડલા ખાતે પરમ પૂજય શ્રી નારાયણ સાહેબની અધ્યક્ષતામાં શરદ પૂનમ નિમિત્તે  આધ્યત્મિક  સાહિત્યિક અને સાંસ્કૃતિક કાર્યકમના આયોજન અગે વિચારણા કરવામાં આવી હતી. આ નિમિત્તે શ્રી નારાયણ સાહેબ કહ્યું હતું કે, આધ્યાત્મ અને સાહિત્ય સમાજ જીવનને નવી દિશા આપશે. આ અંગે પૂજ્ય શ્રી નારાયણસાહેબ , શ્રી કાચા સાહેબ,શ્રી ઉદયભાઈ દેસાઈ, શ્રી સુતરિયાસાહેબ, શ્રી વાસુદેવભાઇ સોઢા અને શ્રી મનીષભાઈ વિંઝુડા વિગેરે મળીને ચર્ચા – વિચારણા કરવામાં આવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/