fbpx
અમરેલી

સોમનાથ માં ડી.કે.ગ્રુપ દ્વારા વેલકમ નવરાત્રી યોજાયજીલ્લાભર માંથી ખૈલેયાઓ ઉમટી પડયા

સોમનાથ ના સાંનિધ્યમાં વેલકમ નવરાત્રી ભવ્ય રીતે યોજાય હતી તેમાં આમંત્રીત ખેલૈયાઓને પ્રવેશ આપવામાં આવેલ હતો વિજેતાઓને સોમનાથ દાદાની પ્રસાદી તેમજ ભેટ આપી સન્માનીત કરાયા હતા.

ગીર સોમનાથ મીડીયા સેન્ટર ડી.કે.ગ્રુપ દીપક કકકડ દ્વારા સોમનાથ સાગર દર્શન માં તા.૧૩/૧૦/૨૩ ના સાંજે ૭ વાગ્યે ભવ્ય રીતે વેલકમ નવરાત્રી ૨૦૨૩ નું આયોજન થયેલ હતું આ કાર્યક્રમ માં ગીર સોમનાથ જીલ્લા ના ખેલૈયાઓ ભાગ લેવા આવેલ

માતાજીની આરાધના માટે આવેલ ખૈલેયાઓને ખુબજ સુંદર રીતે તાલીરાસ ડાંડીયા રાસ રમેલ હતા તેમજ તેમને નંબર આપવા નિર્ણાયકો પણધડીકમાં નિર્ણય કરી શકેલ ન હતા તેવી દરેક ખૈલેયાઓએ પોતાની કલા રજુ કરેલ હતી ગીર સોમનાથ જીલ્લા કોડીનાર,સુત્રાપાડા,તાલાલા સહીત ના વિસ્તારો માં ખૈલેયાઓ આવેલ હતા તેમનો ઉત્સાહ ખુબજ હતો અને એકદમ નવા રૂપરંગ સાથે ઉમટી પડેલ હતા.

આ કાર્યક્રમ માં ગુજરાત પ્રદેશ કોગ્રેસ ના ઉપપ્રમુખ હીરાભાઈ જોટવાવાલ્મીકિ સમાજના પ્રમુખ કીશોરભાઈ ચૌહાણ,ઉપપ્રમુખ કલ્પેશભાઈ ચૌહાણગુજરાત વોડોકાય ના પ્રવિણ ચૌહાણ સહીત અનેક ઉપસ્થિત રહેલ હતા તથા નિર્ણાયક તરીકે રીધ્ધી કાનાબાર,શ્યામ ગદા,કીમા તન્ના,હીના કકકડે ફરજ નિભાવેલ હતી.

આ દાંડીયા રાસ કાર્યક્રમ માં ગુજરાત હેવી કેમીકલ્સ સુત્રાપાડા,ગ્રાસીમ ઈન્ડ્રસ્ટ્રીઝ યુનીટ ઈન્ડીયન રેયોન વેરાવળ,સૌરાષ્ટ્ર સિમેન્ટ મોરાસા ,મહીલા કોલેજ ટ્રસ્ટી સમીરભાઈ મારૂ,દીલીપ જશાભાઈ બારડ,જગદીશભાઈ ફોફંડી,સુનીલભાઈ મોહનાણી,અભય હીરાભાઈ જોટવા,કે.ની.થોમસધનસુખભાઈ પીઠડ,મીત રોહનભાઈ વૈધ,સ્પાઈરલ કન્ટ્રકશન વેજાનંદભાઈ વાળા નો વિશેષ સહયોગ પ્રાપ્ત થયેલ હતો.

સમગ્ર કાર્યક્રમ નું સુંદર સંચાલન કીરીટભાઈ વશંત,નાઝનીર એ સંભાળેલ હતું તેમજ પાર્થ જેઠવા એ ખેલૈયાઓને સુંદર તાલે રમાડેલ હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/