fbpx
અમરેલી

ગણેશ શાળા – ટીમાણાના બાળકોએ 66kv પાવર પ્લાન્ટની મુલાકાત લીધી 

આજના સમય ચાર દીવાલોની વચ્ચે આપતા શિક્ષણ કરતા બાળકોને વાસ્તવિક જ્ઞાન મળે એ દિશામાં સૌ શિક્ષણ ચિંતકો સતત પ્રયાસ કરતા હોય ત્યારે આવું શિક્ષણ તળાજા તાલુકાની ગ્રામ્ય કક્ષાની શાળા ઉત્તમ રીતે આપી રહી છે, કે અંતર્ગત 

ગણેશ શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરતા 160 બાળકોએ ટીમાણા ગામે આવેલા  66kv સબ સ્ટેશનની રૂબરૂ મુલાકાત લીધી. જેમાં ફીડરમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા શૈલેષભાઈ ભટ્ટે બાળકોને ઝેટકો ફીડર વિશે માહિતી આપી હતી.જેમાં વિધુત પાવર સ્ટેશન, પાવરનો વાયર, અર્થીંગ વાયર, વિદ્યુત ક્ષેત્ર માં કામ કરતી વખતે રાખવાની કાળજી, આ ક્ષેત્રમાં નોકરીની તકો, ખેતીવાડી અને ગ્રામ્ય ક્ષેત્રે અપાતી વીજળી વિશે સંપૂર્ણ માહિતી બાળકોને આપી હતી.આ બદલ ગણેશ શાળા પરિવાર વતિ  શિક્ષકશ્રી રણજીતભાઇ મોરીએ 66kv સબ સ્ટશનના કર્મચાીઓનો હૃદય પૂર્વક આભાર માન્યો હતો.

One attachment • Scanned by Gmail

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/