fbpx
અમરેલી

સાવરકુંડલા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ, દુર્ગા વાહિની તથા માતૃશક્તિ દ્વારા દુર્ગા પૂજન, શસ્ત્રપુજન તથા પારંપરિક રાસ ગરબા નું આયોજન

શક્તિ આરાધના પર્વ નવરાત્રિના પ્રથમ નોરતે તારીખ ૧૫/૧૦/૨૦૨૩, રવિવારે  સાંજે  ૪ થી ૬ કલાકે રિદ્ધિ સિદ્ધિનાથ મહાદેવ મંદિર, સાવરકુંડલા ખાતે   વિશ્વ હિન્દુ પરિષદ , દુર્ગા વાહિની તથા માતૃશક્તિ સાવરકુંડલા દ્વારા દુર્ગા પૂજન , શસ્ત્રપુજન તથા પારંપરિક રાસ ગરબા નું આયોજન કરેલ છે. આ કાર્યક્રમ માં નાની બાલિકા ઓ ને નવદુર્ગા ની વેશભૂષા ધારણ કરાવી દુર્ગા પૂજા કરવામાં આવશે તેમજ બહેનો દ્વારા પ્રાચીન અને અર્વાચીન રાસ ગરબાનું આયોજન કરવામાં આવશે. જેમાં પ્રથમ , દ્વિતીય , તૃતીય ક્રમે આવનાર ને આશીર્વાદ સ્વરૂપ ઇનામો આપવામાં આવશે દરેક દીકરી જે નવદુર્ગા સ્વરૂપ ધારણ કરનાર છે તેને પણ ઇનામો આપવામાં આવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/