fbpx
અમરેલી

ખોડલધામ નવરાત્રિ મહોત્સવ, સરદાર પટેલ ગૃપ – સુખનાથ મંદિર ચોક યુવક મડળ આયોજીત થનગનાટ નવરાત્રી મહોત્સવ–૨૦૨૩ મા દર્શન–આરતીનો લાભ લેતા દિલીપ સઘાણી

સૃષ્ટિ રચનાની શકિત ઉપાસના પર્વ એટલે નવરાત્રી, મા – ના સાનિધ્યે ભકિતભાવ અપર્ણ કરવાના વિશ્વનો સૌથી મોટો અને મહત્વના આ ઉત્સવને ખેલૈયાઓ અને અબાલવૃધ્ધો સૌ ભકિતભાવથી ઉજવે છે. અમરેલી શહેર ખાતે વિવિધ સ્થાનોપર ઉજવાતા આ ધર્મોત્સવમા રાષ્ટ્રિય સહકારી આગેવાન દિલીપ સઘાણી સવજન વ્યકિતત્વનો પરિચય આપ્યો હતો.

સઘાણી પરિવાર દ્રારા વર્ષોથી ઉજવાતી નવરાત્રીની પરપરામા સુખનાથ પરા ખાતે પ્રથમ નોરતે માતાજીની સહપરિવાર આરતી ઉતારી ત્યાર બાદ ખોડલધામ નવરાત્રી મહોત્સવ અને સરદાર પટેલ ગૃપ અને સુખનાથ મંદિર ચોક યુવક મડળ ગરબીમા દર્શન અને આરતીનો લાભ દિલીપ સઘાણીએ લીધેલ. પરિવાર હોય કે, પ્રજાજન દિલીપ સઘાણી જમીનસ્તરે સતત જડાયેલા રહે છે તેની પ્રતિતિ સૌ કોઈને જોવામળી. આ તકે દિલીપ સઘાણીની સાથે, ફતેપરના મહત ભકિતરામ બાપુ, જીલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ કાબરીયા, મહામત્રી મેહુલભાઈ ધોરાજીયા, મનીષભાઈ સઘાણી, વસતભાઈ મોવલીયા,શિતલ આઈસ્ક્રીમના ભુપતભાઈ ભુવા, રમેશભાઈ કાથરોટીયા, શહેર ભાજપ પ્રમુખ ભાવેશભાઈ સોઢા, નગર પાલીકા પ્રમુખ બિપીનભાઈ લીબાણી, અમરેલી નાગરિક બેકના ચેરમેન જયેશભાઈ નાકરાણી, શૈલેષભાઈ પરમાર, સજયભાઈ રામાણી, ધાર્મીકભાઈ રામાણી, ડેનીભાઈ રામાણી, દયાળભાઈ સઘાણી, પ્રેમજીભાઈ નાકરાણી, કેતનભાઈ સોની, મયુરભાઈ માજરીયા, નિમેશભાઈ બાભરોલીયા, દિલાભાઈ વાળા, સુરેશભાઈ દેસાઈ સહિતના લોકો ગરબી મડળની મૂલાકાત સાથે જોડાયા હતા તેમ યાદીમા જણાવાયેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/