fbpx
અમરેલી

રાજુલા તાલુકાના ધુડીયા આગરીયા ગામેથી ગુમ થયેલ મહીલા તથા બે બાળકોને ગણતરીના દીવસોમા કોડીનાર તાલુકાના દેવલી ગામેથી શોધી કાઢતી રાજુલા પોલીસ ટીમ

મ્હે.ભાવનગર રેન્જ આઇ.જી. શ્રી ગૌતમ પરમાર સાહેબનાઓએ ગુમ/અપહરણના બનાવો બનતા અટકાવવા તથા ગુમ થનારને તાત્કાલીક શોધી કાઢવા સુચના આપેલ હોય જે અન્વયે મ્હે.પોલીસ અધિક્ષક શ્રી હીમકરસિહ સાહેબનાઓએ અમરેલી જીલ્લામાં તા.૦૧/૧૦/૨૦૨૩ થી તા.૧૫/૧૦/૨૦૨૩ સુધી ગુમ/અપહરણ થયેલ બાળકો/વ્યકિતઓને શોધી કાઢવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરી વધુમા વધુ ગુમ/અપહરણ થયેલ બાળકો/વ્યકિતઓને શોધી કાઢવા માટે સ્પેશ્યલ ડ્રાઇવ આપેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.બી.વોરા સાહેબ નાઓએ સ્પેશ્યલ ડ્રાઇવ દરમ્યાન ગુમ/અપહરણ થયેલ બાળકો/વ્યકિતઓને શોધી કાઢવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય,

ગઇ તા.૯/૯/૨૦૨૩ ના રોજ ગુમ થનાર પુષ્પાબેન વા/ઓ નાગજીભાઇ પીઠાભાઇ સોલંકી તથા તેના બે બાળકો હર્ષાબેન ઉ.વ.૦૭ તથા કરણ ઉ.વ.૦૩ નાને લઇને કોઇને કહ્યા વગર જતા રહેલ હોય જે બાબતે તેના પતીએ તેની પત્નિ તથા બે બાળકો ગુમ થયા અંગેની રાજુલા પો.સ્ટે.મા જાહેરાત આપેલ હતી.

જે અન્વયે રાજુલા પો.સ્ટે.ના પો.ઇન્સ. શ્રી સી.એસ કુગસીયા સાહેબે ગુમ થનાર તથા મ્હે.પોલીસ અધિક્ષક સાહેબની સ્પેશ્યલ ડ્રાઇવ અનુસંધાને રાજુલા પોલીસની સ્પેશ્યલ ટીમ બનાવી ગુમ થનારને શોધી કાઢવા માટે જરૂરી સુચના તથા માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને તા.૧૫/૧૦/૨૦૨૩ ના રોજ ટેક્નીકલ શોર્સની મદદથી કોડીનાર તાલુકાના દેવલી ગામેથી ગુમ થનાર મહીલા તથા બે બાળકોને રાજુલા પોલીસ ટીમ દ્વારા શોધી કાઢેલ છે.

કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી

રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ. શ્રી સી.એસ.કુગસીયા સાહેબ તથા સર્વેલન્સ સ્કોડના હેડ કોન્સ. જયેન્દ્રભાઇ સુરગભાઇ બસીયા તથા આગરીયા બીટના હેડ કોન્સ. અશોકભાઇ દલસુખભાઇ લાધવા તથા પો.કોન્સ. ધર્મેશભાઇ અશોકભાઇ ચારોલા તથા પો.કોન્સ અશોકભાઇ કાળુભાઇ જોગરાણા તથા વુ.પો.કોન્સ. અંકીતાબેન ભરતભાઇ જાની તથા રાજુલા પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/