fbpx
અમરેલી

બાબરા પોલીસ સ્ટેશનમાં ઇ- FIR થી દાખલ થયેલ ઓબાઇલ ચોરીનો અનડીટેક્ટ ગુન્હાનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ ઓબાઇલ સાથે આરોપીને પકડી પાડી અનડીટેકટ ગુન્હો ડીટેક્ટ કરતી બાબરા પોલીસ ટીમ

મ્હે.અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબનાઓએ મિલ્કત સબંધી ગુન્હાઓ ડીટેક્ટ કરવાં સુચના આપેલ હોય, તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.પી.ભંડારી સાહેબ અમરેલી વિભાગનાઓએ માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે બાબરા પો.સ્ટે.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર શ્રી આર. એચ. રતન સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ ચોક્કસ બાતમી આધારે બાબરા પોલીસ સ્ટાફ દ્વારા બાબરા પો.સ્ટે. પાર્ટ એ. ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૮૨૩૦૩૬૫/૨૦૨૩, આઇ.પી.સી. ક.૩૭૯ મુજબના ગુન્હાના કામે આરોપીને ચોરીના એક મોબાઇલ સાથે પકડી અનડીટેક્ટ ગુન્હો ડીટેકટ કરી ધોરણસર કાર્યવાહી કરેલ છે. પકડાયેલ આરોપીની વિગત :-

(૧) દલસુખભાઇ વેલજીભાઇ જીલીયા ઉ.વ.૪૦ ધંધો.કડીયાકામ રહે.બાબરા કરીયાણા રોડ ચારબાઇ મંદિરની બાજુમા

તા.બાબરા જી.અમરેલી મુળરહે.સુકવળા,તા.બાબરા,જિ.અમરેલી,મો.નં.૯૭૨૪૫૯૦૬૫૮

  • રીકવર કરેલ મુદામાલ – રીયલમી કંપનીનો S5 મોડલનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન વાદળી કલરનો તથા IMEI નંબર 862532048703515 જેની કિ.રૂ.૧૦,૦૦૦/-

આ કામગીરી બાબરા પોલીસ સ્ટેશના I/C પોલીસ ઇન્સ્પેકટર શ્રી આર.એચ.રતન સાહેબની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ બાબરા પોલીસ સ્ટેશનના ખંભાળ બિટના હેડ કોન્સ્ટેબલ રજનીકાંત બી. પાનસુરીયા તથા પો.કોન્સ રામદેવસિંહ બી. સરવૈયા તથા પો.કોન્સ. ભુપતભાઇ આર. સરસીયા તથા પો.કોન્સ રાણછોડભાઇ આર. આલગોતર દ્વારા કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/