fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરમાં આવેલ શાક માર્કેટ નદીબજારમાંથી ખાતરવાડીએ ફેરવવાની સૂચના નગરપાલિકા દ્વારા આપવામાં આવી. આમ શાકમાર્કેટ સ્થળાંતર કરવાનાં સમાચાર પ્રાપ્ત થઈ રહ્યાં છે.. 

આ સંદર્ભે અવારનવાર અખબારી માધ્યમો દ્વારા પણ શાકમાર્કેટને લોકહિત માટે આરોગ્યપ્રદ સ્થાને ફેરવવાની સમાચાર પણ પ્રકાશિત થતાં રહ્યાં છે સાવરકુંડલા શહેરમાં નાવલી નદીના પટમાં બેસતી શાકમાર્કેટની જગ્યા જરૂરી સાફ સફાઈના અભાવે લોકોના આરોગ્યને હાની કરતાં હોય જેની  સાવરકુંડલા નગરપાલિકા દ્વારા નોંધ લઈને શાકમાર્કેટના શાકભાજી ફળફળાદિના વ્યવસાય સાથે સંકળાયેલા આ સ્થાને વ્યવસાય અર્થે બેસતાં ધંધાર્થીઓને અમરેલી રોડ પર આવેલ જૂની ખાતરવાડી  જગ્યા નિયત કરવામાં આવેલ છે. અને આજથી દિવસ બે માં પોતાનો વ્યવસાય જૂની ખાતરવાડી અમરેલી રોડ પર ફેરવી નાખવા નગરપાલિકા દ્વારા સૂચના આપવામાં આવી છે. આ જાહેરાતની સૂચનાનો અમલ ન થયેથી દંડ સહિતની બધી કાર્યવાહીઓ કરવાની તંત્ર દ્વારા ફરજ પડશે એમ પણ જાહેર લાઉડ સ્પીકર દ્વારા સૂચિત કરવામાં આવેલ છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/