fbpx
અમરેલી

છભાડીયા પ્રાથમિક શાળા માં દીપ પ્રોજેકટ અંતર્ગત ટેબ્લેટ વિતરણ નો પ્રારંભ

દામનગર શ્રી છભાડિયા પ્રા. શાળામાં દિપ શાળા પ્રોજેકટ અંતર્ગત  ધોરણ ૭ ના બાળકોને ટેબ્લેટ વિતરણ કરવામાં આવ્યું. જેમાં ગામના આગેવાન શ્રી દિલીપભાઈ,મુખ્ય શિક્ષક શ્રી ગૌરાંગભાઈ, સ્ટાફ પરિવાર અને AIF ના કો ઓડીનેટર  કાશ્મીરબેન તથા ટ્યૂટર કાજલબેન અને ધોરણ ૭ ના બાળકો ના વાલીઓ હાજર રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/