fbpx
અમરેલી

દામનગર શહેર માં વિવિધ વિસ્તારો માં નવરાત્રી મહોત્સવ દૈવી અનુષ્ઠાન ની ઉત્સાહ ભેર ઉજવણી

દામનગર શહેર માં શક્તિ પર્વ નવરાત્રી માં આકર્ષણ સાથે ભારે જન મેદની ધરાવતા ગરબી મંડળ સીતારામનગર શિવશક્તિ ૩૨ વર્ષ પૂર્વે માલધારી યુવાન બોધાભાઈ મેર દ્વારા નાની બાળા અને અને બાળકો ને તાલીમ આપી શરૂ કરેલ બોધા મંડળ નામ થી પ્રસિદ્ધ બનેલ શિવશક્તિ ગરબી મંડળ ખાતે મોટી સંખ્યા માં શ્રધ્ધાળુ ભાવિકો ની વિશાળ ઉપસ્થિતિ જોવા મળે છે 

પ્રસિદ્ધ શક્તિ પીઠ મનો કામના મેલડી માતાજી મંદિર પરિસર ને રોશની ના ઝળહળાટ સાથે અનેકો સુશોભન કમાન દરવાજા લાઈવ વિડીયો પ્રોજકટર દ્વારા દૂરસદુર થી દર્શન કરી શકે તેવી વ્યવસ્થા હજારો શ્રધ્ધાળુ ભાવિકો માટે ગરમાં ગરમ અલ્પહાર પ્રસાદ ની નિઃશુકલ સેવા મનોકામના મેલડી માતાજી મંદિર સેવક સમુદાય દ્વારા ઉત્તમ આયોજન ૧૧ પ્લોટ નવદુર્ગા ગરબી મંડળ દ્વારા નવરાત્રી દરમ્યાન ભવ્ય રાસોત્સવ આકર્ષણ નું કેન્દ્ર બની રહ્યું છે શહેર ના વિવિધ વિસ્તારોમાં શક્તિ પર્વ ની અનેક અનુષ્ઠાનન દર્શન પૂજન અર્ચન કરતા ભાવિકો 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/