fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરમાં નૂતન કેળવણી મંડળ સંચાલિત કાણકિયા કોલેજમાં નવરાત્રી મહોત્સવની ઉજવણી

સાવરકુંડલા શહેરમાં આવેલ નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી વી.ડી.કાણકીયા આર્ટસ અને શ્રી એમ.આર.સંઘવી કોમર્સ કોલેજમાં નવરાત્રી પર્વની ઉજવણી નિમિત્તે આજરોજ રાસ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું. કાર્યક્રમની શરૂઆત સરસ્વતી માતાની આરાધના તથા અંબેમાની મહા આરતી કોલેજની જ બહેનો દ્વારા કરી સમગ્ર રાસ ગરબાનો કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવેલ.સમગ્ર કોલેજના ભાઈ બહેનોએ ટ્રેડિશનલ ડ્રેસમાં બહોળી સંખ્યામાં હાજર રહી રાસની  રમઝટ બોલાવેલ હતી અને ડી.જે. સાઉન્ડ સિસ્ટમના સથવારે ખૂબ થનગનાટ સાથે ઉલ્લાસભેર નવરાત્રી મહાપર્વની ઉજવણી કરી હતી.

સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંકલન પ્રિન્સિપાલ ડો. એસ.સી. રવિયા સાહેબના માર્ગદર્શન હેઠળ થયું હતું તેમજ   નવરાત્રી પર્વની આ ઉજવણીના કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર સ્ટાફ ગણે ભારે જહેમત ઉઠાવેલ એમ પાર્થ ગેડીયા દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું હતું 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/