fbpx
અમરેલી

સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં ઇ- FIR થી દાખલ થયેલ મોબાઇલ ચોરીનો અનડીટેકટ ગુન્હાનો ભેદ ઉકેલી અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરતી સાવરકુંડલા ટાઉન પોલીસ ટીમ

 મ્હે.અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓએ મિલ્કત સબંધી ગુન્હાઓ ડીટેક્ટ કરવાં સુચના આપેલ હોય, તેમજ નાયબ પોલીસ અધિક્ષક એચ.બી.વોરા સાવરકુંડલા વિભાગનાઓએ માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે સાવરકુંડલા ટાઉન પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ.સોની નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ ચોક્કસ બાતમી આધારે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટાફ દ્વારા સાવરકુંડલા ટાઉન પો.સ્ટે. પાર્ટ એ. ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૨૨૩૦૩૮૪/૨૦૨૩, આઇ.પી.સી. ક.૩૭૯ મુજબના ગુન્હાના કામે આરોપીને ચોરીના એક મોબાઇલ સાથે પકડી અનડીટેક્ટ ગુન્હો ડીટેકટ કરી ધોરણસર કાર્યવાહી કરેલ છે.

પકડાયેલ આરોપીની વિગત :

(૧) કાબાભાઇ મનાભાઇ સાતરીયા, ઉ.વ.૩૨, ધંધો.મજુરી રહે. હાલ.સાવરકુંડલા મફતપરા, તા.સાવરકુંડલા જી.અમરેલી. મુળ રહે.ગાધેસર, તા.તળાજા, જી.ભાવનગર 

રીકવર કરેલ મુદ્દામાલ-

એક VIVO કંપનીનો Y20A મોડલનો મોબાઇલ જેના IMEI (1) – 862897052325970 તથા IMEI (૨) – 862897052325962 જેની કિ.રૂ.૯૭૩૭/-

આરોપીઓને ચોરી કરવાની એમ.ઓ.-

આ કામનો આરોપી સવારના સમયે પોતાની શેરીમાં ચાલ્યો જતો હતો ત્યારે ફ્રી. નો મોબાઇલ

શેરીમાં પડી ગયેલ હોય જે મોબાઇલ આરોપીએ ચોરી લઇ સ્વીચઓફ કરી ગુન્હો કરેલ છે.

આ કામગીરી સાવરકુંડલા ટાઉન પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટરએસ.એમ.સોની તથા અના.એ.એસ.આઇ. હમીરભાઇ એચ. કામળીયા તથા હેડ કોન્સ. ખોડુભાઇ બી. કામળીયા તથા પો.કોન્સ. રાજુભાઇ ધોહાભાઇ મોરી તથા પો.કોન્સ. મહેશભાઇ ગીરજાશંકરભાઇ ભટ્ટ નાઓ દ્વારા કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/