fbpx
અમરેલી

સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં કેબલ વાયર ચોરી નો દાખલ થયેલ અનડીટેકટ ગુન્હાનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ મુદામાલ કેબલ વાયર સાથે આરોપીઓને પકડી પાડી અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરતી સાવરકુંડલા ટાઉન પોલીસ ટીમ

મ્હે.અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબનાઓએ મિલ્કત સબંધી ગુન્હાઓ ડીટેકટ કરવાં સુચના આપેલ હોય, તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.બી.વોરા સાહેબ સાવરકુંડલા વિભાગનાઓએ માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે સાવરકુંડલા ટાઉન પો.સ્ટે.ના

પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એમ.સોની સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ ચોક્કસ બાતમી આધારે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટાફ દ્વારા સાવરકુંડલા ટાઉન પો.સ્ટે. પાર્ટ એ. ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૨૨૩૦૪૦૩/૨૦૨૩, આઇ.પી.સી. ક.૩૭૯,૪૪૭,૧૧૪ મુજબના ગુન્હાના કામે આરોપીઓને ચોરીમા ગયેલ કેબલ વાયર સાથે પકડી અનડીટેક્ટ ગુન્હો ડીટેકટ કરી ધોરણસર કાર્યવાહી કરેલ છે.

પકડાયેલ આરોપીઓની વિગત :

(૧) મુનાભાઇ ઉર્ફે બાલો ઉકાભાઇ ચુડાસમાં, ઉ.વ.૨૭, ધંધો.મજુરી,

(૨) અજયભાઇ અરવિંદભાઇ સુડાયમા, ઉ.વ.ર૦, ધંધો.મજુરી, રહે.બન્ને બાઢડા, રાજગોર શેરી, તા.સાવરકુંડલા, જી.અમરેલી

છરીકવર કરેલ મુદામાલ-

ઇલેકટ્રીક મોટરનો કાળા કલરનો કેબલ વાયર જે આશરે ૪૬ મીટર જેની કિ.રૂ.૪૮૩૦/-

આરોપીઓને ચોરી કરવાની એમ.ઓ.-

આ કામના આરોપીઓ વાડી વિસ્તારમાં આટાફેરા મારી વાડી માલીક હાજર ન હોય તે દરમ્યાન વાડીમા ગેરકાયદેસર પ્રવેશ કરી ઇલેકટ્રીક મોટરનો કેબલ વાયર કાપી ચોરી કરી લઇ જઇ ગુન્હો કરેલ છે.

આ કામગીરી સાવરકુંડલા ટાઉન પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટર શ્રી એસ.એમ.સોની સાહેબ તથા અના.એ.એસ.આઇ. હમીરભાઇ એચ.કામળીયા તથા હેડ કોન્સ. ખોડુભાઇ બી.કામળીયા તથા પો.કોન્સ. રાજુભાઇ ધોહાભાઇ મોરી તથા પો.કોન્સ. મહેશભાઇ ગીરજાશંકરભાઇ ભટ્ટ નાઓ દ્વારા કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/