fbpx
અમરેલી

“જીવન પર્યન્ત જગત જોવું હોય તો ચક્ષુદાન કરો” સંવેદન ગૃપ દ્વારા ૯૯ મું ચક્ષુદાન લેવાયું ચક્ષુદાનના શતકની નજીક સંવેદન ગૃપ

અમરેલી શહેરના ચક્કરગઢ રોડે બ્રહ્મ પેલેસમાં વસતાં નહેરુ યુવા કેન્દ્રના કર્મચારી પ્રવિણભાઈ બી. જેઠવાના માતુશ્રી કાન્તાબેન ભગવાનભાઈ જેઠવા (ઉં.વ.૯૨)નું  તા.૨૯-૧૦-૨૦૨૩ રવિવારના રોજ અવસાન થતાં તેમનાં વારસદારો જેઠવા પ્રવિણભાઈ, ત્રિવેણીબેન (અધ્યાપક, શ્રી ઓ.પી.ઝાટકિયા હાઈસ્કૂલ, ગોપાલગ્રામ), કિરીટભાઈ, અદિતિ, ઋત્વી તથા જેનિશ દ્વારા ચક્ષુદાનનો નિર્ણય કરવામાં આવ્યો, આ માટે તેઓએ ચક્ષુદાન ક્ષેત્રે સેવારત સંસ્થા સંવેદન ગૃપનો સંપર્ક કરી ચક્ષુદાન લેવા જણાવેલ. આ નેત્રદાન સ્વીકારવા માટે સંવેદન ગૃપના પ્રમુખ વિપુલ ભટ્ટી સાથે ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલા બ્રાંચના સેક્રેટરી મેહુલભાઈ વ્યાસ તથા દર્શન પંડ્યાએ સેવા આપી હતી, જેઠવા પરિવારે કરેલ યોગ્ય નિર્ણય બે અંધજનોના જીવનમાં રોશની લાવશે તેમજ મૃત્યુ બાદ નેત્રદાન માટે સમાજમાં પ્રેરણાદાયી ઉદાહરણ પુરું પાડ્યું છે તેમ સંસ્થાના મંત્રી મેહુલ વાઝાએ જણાવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/