fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરની એક લાખ કરતાં વધુ આબાદીમાં સાવરકુંડલા શહેરને  વધુ એક શહેરી અર્બન આરોગ્ય કેન્દ્રની જરૂરિયાત હતી તે હવે સંતોષાતાં લોકોમાં ખુશીની લહેર પ્રસરી. 

સાવરકુંડલા શહેરની એક લાખ કરતાં વધુ આબાદીમાં સાવરકુંડલા શહેરને  વધુ એક શહેરી અર્બન આરોગ્ય કેન્દ્રની જરૂરિયાત હતી તે હવે સંતોષાતાં લોકોમાં ખુશીની લહેર પ્રસરી. લોકોના આરોગ્ય માટે સતત ચિંતિત સરકારશ્રી દ્વારા આ સંદર્ભે સાવરકુંડલા શહેરના ગૌશાળા ઢાળ થી કોલેજ  તરફ જતાં માર્ગ પર અર્બન હેલ્થ સેન્ટરની સેવા ઉપલબ્ધ થઈ. 

આખરે  સાવરકુંડલા શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ જિગ્નેશભાઈ ભરાડે માંગ કરેલી આરોગ્ય સુવિધાની માંગ સંતોષાઈ. .જિગ્નેશભાઈ ભરાડ દ્વારા આ આરોગ્ય સુવિધાનો બહોળી સંખ્યામાં લાભ લેવા જાહેર વિનંતી કરવામાં આવી. આમ લોકોના પ્રાથમિક આરોગ્ય તપાસ સંદર્ભે વધુ સુવિધા ઉપલબ્ધ થતાં લોકોને આર્થિકરીતે પણ ફાયદો થશે. 

લોકોને માટે આરોગ્ય સેવા એ એક અનિવાર્ય બાબત છે એ બાબત સર્વ વિદિત છે ત્યારે સાવરકુંડલા શહેરમાં સરકાર દ્વારા આરોગ્ય સેવાનો વ્યાપ વધ્યો. હવે વધુ એક અર્બન હેલ્થ સેન્ટરની શાખા પણ સાવરકુંડલા શહેરમાં ઉપલબ્ધ થઈ રહી છે.  સાવરકુંડલા શહેરની એક લાખથી વધુ આબાદીમાં હવે આરોગ્ય વિભાગ દ્વારા અર્બન હેલ્થ સેન્ટરની વધુ એક શાખા અહીં સાવરકુંડલા શહેરનાં ગૌશાળા ઢાળ તરફથી કોલેજ રોડ તરફ જતાં માર્ગ પર શરૂ કરવામાં આવી રહી છે. આ સંદર્ભે સાવરકુંડલા શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ જિગ્નેશભાઈ ભરાડ દ્વારા આ સુવિધા ઉપલબ્ધ કરાવવા માંગ ઉઠાવવામાં આવી હતી. જે હવે સાકાર થવાથી શહેરના હાથસણી રોડ, નેસડી રોડ સમેત શહેરના આ માર્ગ આસપાસના લોકોને આરોગ્ય સેવા ઉપલબ્ધ થશે. આમ નેસડી રોડ, હાથસણી રોડ તેમજ  આસપાસના ગ્રામ્ય વિસ્તારોને આરોગ્ય સેવાનો લાભ બહોળા પ્રમાણમાં પ્રાપ્ત થશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/