fbpx
અમરેલી

સ્વામી ધર્મબંધુજી ની પ્રેરક ઉપસ્થિતિ માં લાઠી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજીત શૈક્ષણિક અધિવેશન યોજાશે

લાઠી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજીત શૈક્ષણિક અધિવેશન એવમ સન્માન સમારોહ યોજાયો દુધાળા હેત ની હવેલી ખાતે સ્વામી ધર્મબંધુજી (પ્રાસલા) ની પ્રેરક ઉપસ્થિતિ માં લાઠી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ લાઠી આયોજીત શૈક્ષણિક અધિવેશન એવમ સન્માન સમારોહ યોજાયો લાઠી તાલુકાના બાળકોના સર્વાંગીણ વિકારા માટે કાર્યરત શિક્ષકોને પ્રેરણા અને પ્રોત્સાહન આપવા તેમજ શ્રેષ્ઠ કામગીરી કરી નિવૃત થયેલ શિક્ષકોને સન્માનીત કરવાના કાર્યક્રમ સમારંભના મુખ્ય વક્તા સ્વામી ધર્મબંધુજી અતિથી વિશેષ માન.શ્રી દિવિજયસિંહ જાડેજા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંધ પ્રમુખ શ્રી સતિષભાઈ પટેલ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંધ મહામંત્રી અમરેલી જિલ્લા પંચાયત પ્રમુખ ભરતભાઇ સુતરિયા શ્રીમતિ રમીલાબેન ભીખાભાઈ ધોરાજીયા (ચેરમેન જિ.શિ.સ. અમરેલી) કંચનબેન જીતુભાઇ ડેર (રાદસ્યશ્રી જિ.પં. અમરેલી) શ્રી મધુભાઈ નવાપરા (પ્રમુખશ્રી તાલુકા પંચાયત લાઠી) શ્રી રાકેશભાઈ સોરઠીયા ઉપ પ્રમુખ શ્રી લાઠી શ્રી હિમંતભાઈ એવીયા (કારોબારી ચેરમેન) તાલુકા પંચાયત લાઠી  શ્રી મહેન્દ્રભાઈ વિંછિયા (પ્રમુખશ્રી જિ પ્રા ,શિ સંઘ  અમરેલી) શ્રી રસીકભાઈ મહેતા (મહામંત્રી જિ.શિ.સંઘ અમરેલી) શ્રી નિલેશભાઈ ઠુંમર (મહામંત્રીશ્રી જિ.પ્રા.શિ.સંઘ  અમરેલી વિશેષ ઉપસ્થિતી પ્રાંત અધિકારી  લાઠી બ્રહ્મભટ્ટ સાહેબ કે વી મિયાણી જી પ્રા શિ અધિકારી ટી પી ઓ ગોપાલભાઈ અધેરા લાઠી ભરતભાઇ ડેર લાયઝન લાઠી હેમાદ્રીબા પી સરવૈયા ટી ડી ઓ લાઠી તાલુકા પંચાયત સદસ્ય ચિરાગભાઈ પરમાર સહિત અનેકો કેળવણી રત્નો ની વિશેષ ઉપસ્થિતિ માં હેત ની હવેલી ખાતે ભવ્ય શિક્ષક અધિવેશન એવમ સન્માન સમારોહ યોજાયો હતો

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/