fbpx
અમરેલી

શેઠ શ્રી એમ સી મહેતા હાઇસ્કૂલ માં ઇન્ટરનેશનલ આર્ટ કોમ્પિટિશન ના સ્પર્ધકો ને પ્રમાણપત્ર એનાયત

દામનગર શહેર ની શેઠ શ્રી એમ સી મહેતા હાઇસ્કૂલ ખાતે સ્પર્ધકો ને પ્રમાણપત્ર એનાયત કરાયા રંગોત્સવ ઉજવણી રાષ્ટ્રીય કક્ષાની કલા સ્પર્ધા મુંબઈ-મહારાષ્ટ્ર સંસ્થાન સંગઠન ઇન્ટરનેશનલ આર્ટ કોમ્પિટિશનમાં સિલેક્ટ સ્પર્ધકો ને પ્રમાણપત્ર એનાયત દામનગર શહેર ની શેઠ શ્રી એમ.સી. મહેતા હાઈસ્કૂલ ખાતે મુંબઈ સ્થિત સંસ્થા દ્વારા યોજાયેલ સ્પર્ધા માંકોલરિંગ હેન્ડરાઈટિંગ ગાનૂન મેકિંગ ટેટૂ મેકિંગ કોલાજ કોમ્પિટિશન ગ્રીટિંગ કાર્ડ એમજી ફિંગર અને થમ્બ પેઈન્ટિંગ સ્કોટેહિંગ ફોટોગ્રાફીમાં ગોલ્ડન આર્ટ  જેવી સ્પર્ધા ઓમાં એવોર્ડ જીતવા બદલ સ્પર્ધક વિદ્યાર્થી ઓને અભિનંદન સાથે પ્રમાણપત્ર એનાયત કરાયા હતા અને તેની વિવિધ કલા ઓનું  કલાત્મકતાનું પ્રદર્શન  કરાયું હતું વિશિષ્ટ કલા બદલ નવોદિત પાંગરતી પ્રતિભા ઓને ઇન્ચાર્જ પ્રિન્સિપાલ સહિત શાળા સ્ટાફ દ્વારા પ્રમાણપત્ર એનાયત સાથે પુષ્પગુંચ થી  સન્માનિત કરી ભવિષ્યમાં પણ ભવ્ય સફળતાની પ્રાપ્ત કરતા રહો તેવી શુભેચ્છા આપી આશિષ પાઠવતા ગુરુજનો એ સ્પર્ધક વિદ્યાર્થી ઓને સન્માનિત કર્યા હતા 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/