fbpx
અમરેલી રાષ્ટ્રીય

રાજસ્થાન વિધાનસભા સામાન્ય ચૂંટણી માં ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુંમર ની સભા રેલી ઓમાં ભારે જનમેદની

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માં ઝાલાવાડ ની ખાનપુર બેઠક ના સરેશ ગુર્જર  અને બારણ જિલ્લા ના અંતા બેઠક કિશનગઢ બેઠક ના ઉમેદવારો ના ચૂંટણી પ્રસાર માં ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુંમર ની સભા રેલી ઓમાં ભારે જનમેદની આ વખતે રાજસ્થાન વિધાન સભા ની સામાન્ય ચૂંટણી માં મોંઘવારી કાયદો વ્યવસ્થા સલામતી જેવી અતિ મહત્વ ની બાબતે લોકો માં કંઈક અલગ મિજાજ દેખાઈ રહ્યો છે રાજસ્થાન વિધાન સભા ની સામાન્ય ચૂંટણી માં ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુંમર ની સભા ઓ રેલી ઓ સાથે વ્યક્તિગત જનસંપર્ક અસરકરક દેખાઈ રહ્યો છે સ્થાનિક મતદારો ના મન પારખી સ્થાનિક સમસ્યા ઓ અંગે ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુંમર અને પ્રસાર ટીમ નો અનેકો બેઠક ઉપર ભારે સમર્થક મેળવતો ચૂંટણી પ્રસાર

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/