fbpx
અમરેલી

લાઠી તાલુકા માં ૧૬ ગ્રામ્ય માં 1962 એનિમલ એમ્બ્યુલન્સ સેવા મહિના ઓથી બંધ

લાઠી તાલુકાના શાખપુર ગામ સહિત ૧૬  ગામ વચ્ચે પશુ સારવાર માટે 1962 એમ્બ્યુલન્સ સેવા ડોક્ટર એક મહિનાથી નઈ હોવાના કારણે બંધ છે શાખપુર સરપંચ જશુભાઈ ખુમાણની અવર નવર રજૂઆત કરવા છતાં આપ પશુ સારવારની એમ્બ્યુલન્સના ડોક્ટરની નિમણૂક કરવામાં આવતી નથી જે ૧૬ ગામના પશુ ધારકો ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે ગુજરાત સરકારની હેલ્પલાઇન ઉપર ફોન કરવામાં આવે તો ડોક્ટરની સેવા ઉપલબ્ધ નથી તેવું જણાવવામાં આવે છે આ 1962 યોજના શોભાના ગાંઠિયા સમાન હોય તેવું લાગી રહ્યું છે જેથી શાખપુર સરપંચ શ્રી જસુભાઈ મનુભાઈ ખુમાણે મુખ્યમંત્રી વેબ પેજ ઉપર રજૂઆત કરી તાત્કાલિક ધોરણે પશુ ડોક્ટરની નિમણૂક કરી અને આ એમ્બ્યુલન્સ ચલાવવા માંગણી કરી છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/