fbpx
અમરેલી

સંત શ્રી રણછોડદાસ હોસ્પિટલ -રાજકોટ ની તબીબી સેવા એ વિધાભારતી ટ્રસ્ટ-ચિતલ આયોજીત રવિવારે ૯૯ મો નેત્ર નિદાન કેમ્પ 

ચિતલ સંત શ્રી રણછોડદાસબાપુ ટ્રસ્ટ ની હોસ્પિટલ-રાજકોટ અને વિધાભારતી ટ્રસ્ટ-ચિતલ આયોજીત રવિવારે ૯૯ મો નેત્ર નિદાન કેમ્પ પ.પૂ. સદ્દગુરૂ ની કૃપાથી દર મહિનાની ૨૬ મી તારીખે ચિતલ સરસ્વતી વિધામંદિર ખાતે નેત્ર નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવે છે તારીખ ૨૬/૧૧/૨૦૨૩, રવિવારે  સમય  સવારે ૯-૩૦ કલાકે શ્રી મોતીભાઈ લક્ષ્મીકાંતભાઈ કાનાણી જસવંતગઢ વાળાના સહયોગથી ૯૯ મો નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરેલ છે જેનું ઉદ્દઘાટકશ્રી જે. બી. દેસાઈ કારોબારી ચેરમેનશ્રી તાલુકા પંચાયત, અમરેલી. પ્રમુખ સ્થાન શ્રી સુરેશભાઈ તળાવીયા મેનેજર જિલ્લા મધ્યસ્થ સહકારી બેક લી.

અતિથી વિશેષ શ્રી ભરતભાઈ રાદડીયા શ્રી સુરેશભાઈ પાથર ઉપપ્રમુખશ્રી જિલ્લા પંચાયત, અમરેલી સેવા પ્રમુખ ભાવનગર વિભાગ રા.સ્વ.સંઘ શ્રી યુવરાજસિંહ પલવાર જીલ્લા સવા પ્રમુખ અમરેલી વિ.હિ.પ.શ્રી વિજયભાઈ દેસાઈ ઉપાધ્યક્ષશ્રી  વિ.હિ.પ.-અમરેલી.

શ્રી હિરેનભાઈ ચાવડા ટ્રસ્ટીશ્રી ગાયત્રી મંદિર અમરેલી. બિપીનભાઈ દવે સહ સંયોજક નેત્રયજ્ઞ આયોજન સમિતિ દિનેશભાઈ મેસીયા નેત્રયજ્ઞ આયોજન સમિતિ સવજીભાઈ વાઘેલા હસુભાઈ ડોડીયા છગનભાઈ કાછડીયા ઈતેશભાઈ કે. મહેતા પ્રમુખ વિદ્યાભારતી ટ્રસ્ટ-ચિતલ રવજીભાઈ બાબરીયા કાળુભાઈ અસલાલીયા જીતુભાઈ વાઘેલા રાજુભાઈ ઘાનાણી વલ્લભભાઈ પાથર  મનુભાઈ દેસાઈ કાળુભાઈ ધામી રઘુભાઈ સરવૈયા સહિત ની ઉપસ્થિતિ માં નેત્રયજ્ઞના સહયોગી અને સલાહકાર લાલભાઈ દેસાઈ જે.બી.દેસાઈ વિપુલભાઈ લીંબાસીયા ખોડાભાઈ ધંધુકીયા વિશાલભાઈ સેજપાલ બકુલભાઈ ભીમાણી સુખદેવસિંહ સરવૈયા સુરેશભાઈ પાથર પરેશભાઈ મહેતા સહિત ની સેવા થી આ સેવાયજ્ઞ યોજાશે 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/