fbpx
અમરેલી

ઓલ ઈન્ડિયા સિવિલ સેવાની સ્વીમીંગ સ્પર્ધા માટે મોટી પાણીયાળી કે. વ શાળાના આચાર્યશ્રી સતત બીજા વર્ષે પસંદગી થઈ

અખિલ ભારતીય મુલ્કી સેવાની સ્વીમીંગ સ્પર્ધા દેશની રાજધાની દિલ્હી ખાતે તારીખ:૧૫/૧૨/૨૦૨૩ થી તારીખ:૧૭/૧૨/૨૦૨૩ દરમ્યાન યોજાનાર છે જેમાં ગુજરાત સચિવાલયની ટીમમાં પાલિતાણા તાલુકાની મોટી પાણીયાળી કેન્દ્રવર્તી શાળાના આચાર્યશ્રી બી. એ.વાળા ની પસંદગી સતત બીજા વર્ષે થઈ છેગુજરાત સચિવાલયની ટીમમાં પસંદગી થતા આચાર્ય બી. એ. વાળાએ સમગ્ર ભાવનગર જિલ્લાના શિક્ષણ વિભાગનું ગૌરવ વધાર્યું છે.તેઓ દેશના તમામ રાજ્યોના ખેલાડીઓ વચ્ચે યોજાનાર સ્વીમીંગ સ્પર્ધામાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/