fbpx
અમરેલી

હાસ્યકાર જગદીશ ત્રિવેદીને મહામહીમ રાજયપાલ આચાર્ય દેવવ્રતજીના વરદહસ્તે “ધરતીરત્ન એવોર્ડ

જગદીશ ત્રિવેદીએ પોતાને આપવામાં આવેલા ૧૧,૦૦૦/- માં ૧,૦૦,૦૦૦/- ઉમેરી ૧,૧૧,૦૦૦/- આશીર્વાદ ફાઊન્ડેશનને આરોગ્યલક્ષી સેવા માટે પરત આપ્યા* તા.૨૫/૧૧/૨૦૨૩ સાંજે સરદાર પટેલ સભાગૃહ, શાહીબાગ, અમદાવાદ ખાતે આશીર્વાદ ફાઉન્ડેશન દ્રારા આયોજીત કાર્યક્રમમાં જાણીતા હાસ્યકલાકાર, લેખક , ચિંતક અને ઉમદા સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદીને ગુજરાત રાજ્યના મહામહીમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના વરદહસ્તે “ ધરતીરત્ન” એવોર્ડ એનાયત થયો હતો. જગદીશ ત્રિવેદીએ સન્માનપત્ર સાથે મળેલી ૧૧,૦૦૦/- રુપિયાની રકમમાં પોતાના તરફથી ૧,૦૦,૦૦૦/- એક લાખ રુપિયા ઉમેરી કુલ ૧,૧૧,૦૦૦/- એક લાખ અગીયાર હજાર રુપિયા આશીર્વાદ ફાઊન્ડેશનને તેમની બ્રેસ્ટ કેન્સર માટેના સેવાયજ્ઞમાં દાન કરેલ હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/