fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરના શ્રી સ્વામિનારાયણ ગુરુકુળનો સિનિયર નેશનલ લેવલની બેઝબોલ રમતમાં પણ ભારે દબદબો.

૩૬મી સિનિયર નેશનલ બેઝબોલ રમતનું આયોજન સંગરૂર, પંજાબ ખાતે આયોજન કરવામાં આવેલું હતું. તેમાં ૨૨ રાજયોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલો હતો. તેમાં ગુજરાતની ટીમમાં સાવરકુંડલા અને રાજકોટમાંથી પસંદગી પામેલા ખેલાડીઓએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરેલ હતું. તેમાં ભાઈઓ અને બહેનોની ટીમનું પ્રદર્શન ખૂબ જ સારૂ જોવા મળેલ હતું. તેમાં ભાઈઓની ટીમના કેપ્ટન શ્રી દિપકભાઈ વાળા અને બહેનોની ટીમના કેપ્ટન ચોડવડિયા ખુશી  એ બંને કેપ્ટને ટીમને સાથે રાખી ગુજરાતની ટીમનું પ્રદર્શન સારૂ કરાવેલ.

ભાઈઓની ટીમમાં વેકરીયા ખોડીદાસ, ઝાલાવાડીયા રોમલ, ચાંદ અમન, ઝાલા ધર્મરાજ, ભાલોડીયા વાસુ, ખાંડેખા શ્યામ, પાલા જીત, અંબાણી વર્ધમાન, કાનાણી સ્મિત, કાંબલીયા નરેશ, ત્રિવેદી નિરજ, ત્રિવેદી ધૃવ, પટેલ કવન, વ્યાસ આયુષ, બોરીચા રાજ તેમજ બહેનોની ટીમમાં અર્પિતા, ધ્રુવી, જ્યોતિકા, વૃંદા, પલ્વી, વિરાંગી, નેન્સી, મુસ્કાન તથા હિના. આ બંને ટીમ દ્વારા સારૂ પ્રદર્શન કરેલ છે. તે બદલ ગુજરાત ફેડરેશન બેઝબોલના પ્રમુખ શ્રી અનિકેતભાઈ તથા હરશાંગભાઈ ઘોડાદરા તથા જોઇન્ટ સેક્રેટરી શ્રી  યોગેશભાઈ મારૂ તથા કેતનભાઈ તથા રવિભાઈ તથા તમામ ફેડરેશનના હોદેદારો દ્વારા ટીમને અભિનંદન પાઠવ્યા હતા

2 Attachments • Scanned by Gmail

ReplyReply allForward
Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/