fbpx
અમરેલી

વાઘ બકરી ટી પ્રોસેસિંગ યુનિટ ના વર્કરો માટે યોજાયેલ આપતી નિવારણ તાલીમ.

ભાવનગર ની શાળાઓ અને ઉદ્યોગો માં ૨૪૦ થી વધુ તાલીમ શિબિરોનું ૬૦.૦૦૦ થી વધુ નાગરીકો ને શિશુવિહાર સંસ્થાની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ દ્વારા તારીખ ૨૮ , ૨૯ નવેમ્બર એ ખેડા જિલ્લા માં આવેલ વાઘ બકરી ટી પ્રોસેસિંગ પરમ ફૂડ  હાઉસમાં યોજવામાં આવેલ…વિભાગ માં સી. એસ. આર મેનેજર શ્રી અજયભાઈ સિસિલિયા ના માર્ગદર્શન હેઠળ યોજાયેલ તાલીમ માં ૯૦ શ્રમિકોને આગ અને વર્ક પ્રોસેસ દરમિયાન થતા અકસ્માત માં કાળજી અને માનવીય સંભાળ વિષયે વિશેષ તાલીમ આપવામાં આવેલ…ભાવનગર થી ખાસ તાલીમ માટે પહોંચેલ શિશુવિહાર ટીમ દ્વારા ૨૪૦ શિબિર થકી શ્રમિકો ને ડૉ.અરવિંદભાઈ ત્રિવેદી તથા શ્રી હરીશભાઈ ભટ્ટ એ પ્રત્યક્ષ તાલીમ થકી  આપતી નિવારણ વિષયો સાથે વ્યસન મુક્તિ અનિવાર્યતા ની ગંભીરતા થી વાફેક કર્યા હતા.. સમગ્ર સંચાલન માં ટી પ્રોસેસિંગ હાઉસ ના સી. એસ. આર ના વિભાગીય અધિકારી શ્રી લતાબહેન બ્રહ્મભટ્ટ નો સહકાર રહ્યો હતો…

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/