fbpx
અમરેલી

બાળક ના જન્મ થી માણસ ના મૃત્યુ સુધીના દરેક તબ્બકે સરકાર નો માનવીય સહયોગનો અભિગમ- મહેશ કસવાળા

                                    કેન્દ્ર સરકારની કૃષિ ક્ષેત્રમાં હરણફાળ ભરી નવતર ટેકનોલોજીને વિકસિત ભારત યાત્રામાં અધિકારીઓ અને પદાધિકારીઓની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે આપણો સંકલ્પ વિકસિત ભારત યાત્રા સંદર્ભે સાવરકુંડલાના બાઢડા ખાતે ડ્રોન દ્વારા નેનો યુરીયા ખાતરનો છંટકાવનું ડેમોસ્ટ્રેશન સાંસદ નારણભાઇ કાછડીયા, ધારાસભ્ય મહેશભાઇ કસવાળા, ઇન્ચાર્જ કલેકટર દિનેશજી, ડેપ્યુટી કલેકટર ધારાબેન ભાલાળા, તાલુકા પંચાયતના પ્રમુખ જીતુભાઈ કાછડીયા, જિલ્લા પંચાયતના સદસ્ય પુનાભાઈ ગજેરા, શરદભાઈ ગૌદાણી સહિતના નેતાઓની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે આપણો સંકલ્પ વિકસિત ભારત તેમજ આઝાદીના 100 વર્ષે નવા. ભારતના સંકલ્પ સાકાર કરવાના દ્રઢ નિશ્ચયથી ધારાસભ્ય મહેશભાઇ કસવાળાએ કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ લક્ષી યોજનાઓ થકી છેવાડા ના વ્યક્તિની કાળજી લઈને કામ કરતી કેન્દ્રની મોદી સરકાર દ્વારા પાંચ વર્ષ ગરીબોને મફત અનાજ મળશે,

જ્યારે ઘર ઘર જળનું મહત્વ પૂર્ણ અંતિમ તબ્બકા માં હોય તેમજ બાળકના જન્મથી માણસના મૃત્યુ સુધીના દરેક તબ્બકે કેન્દ્ર સરકારનો માનવીય સહયોગનો સુંદર અભિગમ ખરા અર્થમાં સાર્થક સાબિત થતો હોય તેમ આયુષ્યમાન ભારત યોજનાની સફળતાથી ગરીબોના આશીર્વાદ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાથે હોય જેના ફળ સ્વરૂપે સરકારી લાભો ગરીબોના ઘર સુધી પહોંચે તે આ વિકસિત ભારત યાત્રાનો સંકલ્પ સાર્થક કરવાનો મુખ્ય ઉદ્દેશ છે પાણી, શિક્ષણ, ઇન્ફ્રાસ્ટકચર, રેલ્વે, કૃષી, સિંચાઇ ને કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રથમ પ્રાથમિકતા છે જે પ્રાથમિકતા ને ધ્યાને લઈને સરકાર નક્કર કામગીરીઓ કરે તે માટે આઝાદીના 100 વર્ષ નવા ભારત નો સંકલ્પ થાય તે માટે દરેક જન જન ના આશીર્વાદ ની જરૂર હોવાનું ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ પોતાના વક્તવ્ય દરમ્યાન જણાવ્યું હતુ તેમ સ્તવ અટલધારા કાર્યાલય ના જે.પી. હીરપરા ની યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/