fbpx
અમરેલી

બાબરા તાલુકાના કરણકી અને ગરણી મુકામેવિકસીત ભારત સકલ્પ યાત્રાનુ સ્વાગત સહ પ્રસ્થાન કરાવતાઅમરેલીના સાસદ નારણભાઈ કાછડીયા

આ તકે સાસદશ્રીએ ગરણી મુકામે એટીવીટી યોજના અંતર્ગત સ્વીકૃત બ્લોક રોડના કામનુ ખાતમુહર્ત કર્યું હતુઆજ તા. રજી ડિસેમ્બર, ૨૦૨૩ ના રોજ અમરેલીના સાસદ શ્રી નારણભાઈ કાછડીયાએ બાબરા તાલુકાના કરણુકી અને ગરણી ગામે વિકસીત ભારત સકલ્પ યાત્રાનુ સ્વાગત સહ પ્રસ્થાન કરાવ્યુ હતુ. તેમજ ગરણી મુકામે એટીવીટી યોજના માથી સ્વીકૃત બ્લોક રોડના કામનુ ખાતમુહુતૅ કરેલ હત.

આ તકે સાસદશ્રીએ જણાવેલ છે કે, દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ વિકસીત ભારત સકલ્પ યાત્રાનો પ્રારભ થયેલ છે. ત્યારે કેન્દ્ર સરકારશ્રીની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓથી દરેક લોકો વાકેફ થાય અને છેવાડાના માનવી તેમજ દરેક સમાજ સુધી આ યોજનાઓનો ભાભ મળી રહે તે માટે સમગ્ર દેશમા આ યાત્રા ફરવાની છે. જે અંતર્ગત અમરેલી સસદીય વિસ્તારના એક એક ગામ સુધી યાત્રા થકી અમો સૌ ચુટાયેલા પ્રતિનિધીઓ તેમજ હોદેદારો આપ સૌ સુધી પહોંચવાના છીએ.

આ તકે જીલ્લા પચાયત પ્રમુખ શ્રી ભરતભાઈ સુતરીયા, જીિલ્લા પચાયત સદસ્ય શ્રી હિંમતભાઈ દેત્રોજા, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી અશોકભાઈ રાખોલિયા, મહામત્રીઓ શ્રી રાજુભાઈ વિરોજા, શ્રી હીતેષભાઈ કલકાણી, તાલુકા પચાયત પ્રમુખ પ્રતિનિધિ શ્રી બાબભાઈ રામાણી, બાબરા શહેર ભાજપ પ્રમુખ શ્રી મુકેશભાઈ ખોખરીયા, ભાજપ અગ્રણી શ્રી મધુભાઈ ગેલાણી, મામલતદાર શ્રી જાડેજા, તાલુકા વિકાસ અધિકારી શ્રી કલસરીયા, સરપચ શ્રી દામભાઈ લીંબાસીયા સહિત તાલુકા પચાયત સદસ્યો, સગઠનના હોદેદારો અને ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/