fbpx
અમરેલી

સાવરકુંડલાના રઘુવંશી યુવા અગ્રણી અને વીરદાદાજસરાજ સેનાના પ્રમુખ હિતેષ સરૈયાની બાપાસીતારામ શોપની શુભેચ્છા મુલાકાત લેતા ભાજપ ધારાસભ્ય મહેશભાઈ કસવાલા અને ભાજપ ટીમ.

સાવરકુંડલા શહેરમાં આવેલ હિતેષ સરૈયાની બાપાસીતારામ શોપ ખાતે સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા સમેત સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શરદભાઈ પંડ્યા, વિજયસિંહ વાઘેલા, હસુભાઈ બગડા જસાભાઈ સરૈયા, ગૌતમભાઈ સાવજ, કિશોરભાઈ બુહા વગેરેએ શુભેચ્છા મુલાકાત લીધી. આ તકે હિતેષ સરૈયા તમામનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/