fbpx
અમરેલી

સાવરકુંડલા તાલુકાના કરજાળા અને ચરખડીયા મુકામેવિકસીત ભારત સકલ્પ યાત્રા અતર્ગત વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની માહિતી આપતા સાસદ નારણભાઈ કાછડીયા

આ તકે ગ્રામજનોએ કલેકટર શ્રી અજય દહિયા અને ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાની ઉપસ્થિતીમા માન. પ્રધાનમત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો લાભાર્થીઓ સાથેનો સવાદ નિહાળ્યોઆજ તા. ૦૯ ડીસેમ્બર, ૨૦૨૩ ના રોજ અમરેલીના સાસદ શ્રી નારણભાઈ કાછડીયાએ સાવરકુંડલા તાલુકાના કરજાળા અને ચરખડીયા ગામે વિકસીત ભારત સકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમમા ઉપસ્થિત રહી વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભ અપિત કરી, ગ્રામજનોને સરકારશ્રીની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અંગે માહિતિ આપેલ હતી. તેમજ આ તકે કરજાળા મુકામે જીલ્લા કલેકટર શ્રી અજય દહિયા અને ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાની વિશેષ ઉપસ્થિતીમા હાજર સૌ પદાધિકારીઓ, અધિકારીઓ, લાભાર્થીઓ અને ગ્રામજનોએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો લાઈવ સવાદ કાર્યક્રમ નિહાળેલ હતો.

આ તકે સાસદશ્રીએ વિકસીત ભારત સકલ્પ યાત્રાને મોદીજીની ગેરટીવાળી ગાડી ગણાવતા જણાવેલ હતુ કે, દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકાર દ્રારા દેશના ખુણે ખુણા સુધી અને છેવાડાના માનવી સુધી વિવિધ યોજનાઓનો લાભ પહોચે તે માટે સરકાર સાથે અમે સૌ પણ સતત પ્રયત્નશીલ છીએ. તેથી અમરેલી સસદીય વિસ્તારના લોકો યોજનાઓના લાભથી વચીત ન રહી જાય તે માટે સમગ્ર સસદીય મત વિસ્તારમા પણ લોકોની જાગૃતતા માટે વિકસીત ભારત સકલ્પ યાત્રા પસાર થવાની છે.

આ કાર્યક્રમમા સાવરકુંડલા માર્કેટીગ યાર્ડના ચેરમેન શ્રી દિપકભાઈ માલાણી, જીલ્લા પચાયત બાધકામ સમિતિના પૂર્વ ચેરમેન શ્રી પુનાભાઈ ગજેરા, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી જીવણભાઈ વેકરીયા, તાલુકા ભાજપ મહામત્રી શ્રી ચેતનભાઈ માલાણી, શ્રી નિતિનભાઈ નગદીયા, તાલુકા પચાયતના પૂર્વ પ્રમુખ શ્રી લલીતભાઈ બાળધા, માર્કેટીંગ યાર્ડના ડીરેકટર શ્રી અતુલભાઈ રાદડીયા સહિતના પદાધિકારીઓ, નાયબ કલેકટર શ્રી ભાલારા, તાલુકા વિકાસ અધિકારીશ્રી સહિતના અધિકારીશ્રીઓ, સરપચશ્રીઓ, લાભાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/