fbpx
અમરેલી

તાર ફેન્સીગ સહાય યોજના અતર્ગત અમરેલી જીલ્લા માટે વધુ લક્ષ્યાક ફાળવવા રાજય સરકારમા રજુઆત કરતા સાસદ નારણભાઈ કાછડીયા

ખેડુતોને પાક રક્ષણ હેતુ ખેતર ફરતે તાર ફેન્સીંગ બનાવવા માટે સહાય આપવાની યોજના અતગત અમરેલી જીલ્લા માટે વધુ લક્ષ્યાક ફાળવવા અમરેલીના સાસદ શ્રી નારણભાઈ કાછડીયાએ રાજયના કેબીનેટ કષિ મત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ અને રાજયકક્ષાના કષિ મત્રી શ્રી બચુભાઈ ખાબડને લેખીત તેમજ ટેલીફોનીક રજુઆત કરેલ છે.

સાસદશ્રીએ કરેલ રજુઆત મુજબ રાજયના ખેડુતોને પાક રક્ષણ માટે ખેતરની ફરતે તાર ફેન્સીગ બનાવવા માટે સહાય આપવાની સરકારશ્રીની યોજના અન્વયે દર વર્ષે આઈ ખેડુત પોટલ ઉપર સમય મયાદામાં જે તે ખેડુતો આ યોજનાનો લાભ લેવા માગતા હોય તેઓ ગપ બનાવી ઓનલાઈન અરજી કરતા હોય છે. જે અતગત જુનાગઢ ઝોન હેઠળ તા. ૦૮/૧૨/૨૦૨૩ ના રોજ અમરેલી જીલ્લા માટે સવારે ૧૦:૩૦ કલાકે આઈ ખેડુત પોટલ ખુલેલ હતુ. પરંતુ વષ : ૨૦૨૩/૨૪ માટે સરકારશ્રી તરફથી અમરેલી જીલ્લા માટે લક્ષ્યાક ફકત ૨,૬૩૨ હેકટર (અદાજીત રકમ રૂા. ૧૫.૭૯ કરોડ) જેટલો હોવાથી ફકત કલાકોની ગણતરીમા જ લક્ષ્યાક પ્રમાણે ઓનલાઈન અરજીઓ સબમીટ થઈ જવાના કારણે મોટા ભાગના ખેડુતો ઓનલાઈન અરજી કરી શકેલ નથી.

અમરેલી જીલ્લાના ખેડુતો સરકારશ્રીની આ મહત્વની યોજનાથી વચીત રહી ન જાય તે માટે ખેડુતોના હિતમા રાજય સરકાર તરફથી વધુ લક્ષ્યાક ફાળવવામા આવે તે માટે સાસદ શ્રી નારણભાઈ કાછડીયાએ રાજય સરકારમાં અસરકારક રજુઆત કરેલ હોવાનુ સાસદ કાયાલયની અખબારી યાદીમા જણાવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/