fbpx
અમરેલી

આસોદર પ્રાથમિક શાળા ના ૫૦ છાત્રો એ દેવ ભાષા સંસ્કૃત ગૌરવ પરીક્ષા આપી

દામનગર આસોદર પ્રાથમિક શાળા ના ૫૦ છાત્રો એ સંસ્કૃત ગૌરવ પરીક્ષા આપી દામનગર ના આસોદર પ્રાથમિક શાળા ના ૫૦  વિદ્યાર્થી સંસ્કૃત ગૌરવ પરીક્ષા આપી.સંસ્કૃત ભારતી ગુજરાત દ્વારા આયોજીત સંસ્કૃત ગૌરવ પરીક્ષા છેલ્લા ૧૯ વર્ષથી આયોજન  કરવામાં આવે છે ત્યારે આ વર્ષે  તા.૦૯/૧૨/૨૩ ને શનિવાર ના રોજ સંસ્કૃત ગૌરવ પરીક્ષા લેવામાં આવેલ.જે પરીક્ષામાં આંસોદર પ્રાથમિક શાળાના ધોરણ  ૬ થી ૮. ના ૫૦ બાળકો એ પરીક્ષા આપી દેવ ભાષાનો પ્રચાર પ્રસાર કરી સંસ્કૃત  ભાષાનું ગૌરવ વધારેલ. સાચા અર્થમાં સંસ્કૃત ભાષાનું જ્ઞાન  વધે તે હેતુ સ્પષ્ટ થાય તેવું શાળાના સંસ્કૃત શિક્ષક સુરેશ કુમાર ડી.નાગલા ની યાદીમાં જણાવાયુ છે..

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/