fbpx
અમરેલી

સતત બીજા વર્ષે પણ સંગીત કલા ક્ષેત્રે રાજ્યકક્ષાએ  ઝળહળતી સાવરકુંડલા શહેરની જે વી મોદી હાઇસ્કુલ.

તા. ૧૬-૧૨-૨૦૨૩ના રોજ પાટણ ખાતે યોજાયેલ રાજ્ય યુવા મહોત્સવમાં સાવરકુંડલા શહેરની જે. વી. મોદી હાઈસ્કૂલના વિદ્યાર્થી ગૌસ્વામી મંત્ર કૌશિકગિરીએ લોકવાદ્ય ( ઢોલ ) સ્પર્ધામાં સમગ્ર રાજ્યમાં બીજા નંબરે વિજેતા બની શાળાનું અને સાવરકુંડલા શહેરનું ગૌરવ વધારેલ છે. સંસ્થાના પ્રમુખ ચંદ્રિકાબેન કામદાર , ઉપ પ્રમુખ મુકુંદભાઈ નાગ્રેચા મે. ટ્રસ્ટી જયંતીભાઈ વાટલિયા તેમજ સમગ્ર ટ્રસ્ટી ગણ , શાળાના આચાર્ય આશિષભાઈ જોષી અને શાળા પરિવાર તરફથી સંગીત શિક્ષક  સંજયભાઈ મહેતા અને વિદ્યાર્થી મંત્રને  ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવેલ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/