fbpx
અમરેલી

નવનિયુક્ત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાત ના પદગ્રહણ સમારોહ માં પધારવા આમંત્રણ પાઠવવા પૂર્વ ધારાસભ્ય ઠુંમર

દામનગર અમરેલી જિલ્લા કોંગ્રેસ ના નવનિયુક્ત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાત ના પદગ્રહણ સમારોહ માં પધારવા આમંત્રણ પાઠવવા પૂર્વ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે લાઠી તાલુકા નો પ્રવાસ કરી ગામડે ગામડે થી કાર્યકરો ને ઉમટી પડવા આહવાન કર્યું પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે આજરોજ દામનગર જી આઈ ડી સી ખાતે પધારી દામનગર શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારો ના કાર્યકરો અગ્રણી ઓને નવનિયુક્ત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દૂઘાત ના પદગ્રહણ સમારોહ માં જિલ્લા મથકે ઉપસ્થિત રહેવા સર્વ ને આમંત્રિત કર્યા હતા

આમંત્રણ પાઠવવા વિરજીભાઈ ઠુંમર સહિત લાઠી તાલુકા કોંગ્રેસ ના આંબાભાઈ કાકડીયા એ ધ્રફણીયા તુલસીભાઈ કાત્રોડીયા મગનભાઈ નારોલા દિનેશભાઇ જસાણી ઈગોરાળા ડુંગરભાઈ જાજડીયા પત્રકાર હિંમતભાઈ ઈસામલિયા હરિભાઈ કમેજળીયા ઠાંસા રાજુભાઇ નારોલા જીતુભાઇ નારોલા સચિનભાઈ બોખા રાજુભાઈ ઈસામલિયા કાળુભાઈ શેખડા પાડરશીંગા મોહનભાઈ પરમાર ઠાંસા રામજીભાઈ માંડણકા નાગજીભાઈ જીવાણી ઠાંસા કનુભાઈ બોખા રફીકભાઈ હુનાણી મનુભાઈ ઈસામલિયા હારુનભાઈ ફ્રૂટવાળા મનીષ ગાંધી દેવેન્દ્ર જુઠાણી રવજીભાઈ નારોલા હાતીમભાઈ નગરિયા કેતનભાઈ ગાંધી મનજીભાઈ વીરાણી ભાલવાવ શબ્બીર સયેદ સહિત અનેકો ગ્રામ્ય અને દામનગર શહેર ના અસંખ્ય કાર્યકરો ની રૂબરૂ મુલાકાત લીધી નવનિયુક્ત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ના પદગ્રહણ સમારોહ માં ઉપસ્થિત રહેવા આહવાન કર્યું હતું

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/