fbpx
અમરેલી

શેઠ શ્રી એમ. સી. મહેતા હાઈસ્કુલ માં ગીતાજયંતિ એ વકતૃત્વ સ્પર્ધા યોજાય

દામનગર શહેર ની શેઠ શ્રી એમ. સી. મહેતા હાઈસ્કુલ માં ગીતા જયંતિ ના પાવન પર્વ નિમિતે  સુંદર વ્યવસ્થાપન ના પરિપાક સ્વરૂપે વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું.આ સમગ્ર કાર્યક્રમ નું સંચાલન શાળા ના જ વિદ્યાર્થી ગૌસ્વામી નિખિલ પરી એ કરેલ ..તેમજ  સ્પર્ધકો ને સુચારુ માર્ગદર્શન  શાળા ના વરિષ્ઠ શિક્ષક શ્રી આર. એમ. ત્રિવેદી સાહેબે કરેલ. શાળા ના જ અન્ય કર્મચારીઓ શ્રી. એસ. આર. મહેતા, અનીશાબેન ખીમાણી, જીતેન્દ્રભાઈ વેગડા એ નિર્ણાયક તરીકે ફરજ બજાવી હતી.. આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે શાળા ના આચાર્ય શ્રીપાર્થેશભાઈ ત્રિવેદી અને સમગ્ર શાળા સ્ટાફ પરિવાર  દ્રારા સફળ આયોજન કરવામાં આવ્યું હતું.. 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/