fbpx
અમરેલી

સ્વ.દ્રારકાદાસભાઈ મોહનભાઈ પટેલના સુપુત્રનુ નિધન થતા,અમરેલી ખાતે શ્રી પટેલ વિધાર્થી આશ્રમ દ્રારા બેસણ સ્વ.હેમતભાઈને શ્રધ્ધાસુમન અપર્ણ

બેસણામા પરિવારજનો સિધ્ધાર્થ હેમતભાઈ પટેલ, કનુભાઈ દ્રારકાદાસભાઈ પટેલ, હર્ષાબેન હેમતભાઈ પટેલ, નલીનીબેન દિનેશભાઈ પટેલ, ઈફકોના ચેરમેન દિલીપ સઘાણી સહિતના આગેવાનોની ઉપસ્થિતી અમરેલી કન્યા કેળવણીના પ્રખર હિમાયતી અને પટેલ બોર્ડીંગ, પટેલ કન્યા વિદ્યાલયના આદ્યસ્થાપ્ક સહકારી આગેવાન સ્વ. દ્વારકાદાસભાઈ મોહનભાઈ પટેલ (ડિ.એમ.પટેલ) ના સુપુત્ર હેમતભાઈ દ્વારકાદાસભાઈ પટેલનુ નિધન થતા તા.૨૫.૧૨.૨૦૨૩ સોમવારના કેરીયા રોડ, પટેલ કન્યા છાત્રાલયમા સદગતની શ્રધ્ધાજલી સભા અને બેસણુ તેમના પરિવારજનો સિધ્ધાર્થ હેમતભાઈ પટેલ, કનુભાઈ દ્વારકાદાસભાઈ પટેલ, હર્ષાબેન હેમતભાઈ પટેલ, નલીનીબેન દિનેશભાઈ પટેલ, ઈફકોના ચેરમેન શ્રી દિલીપભાઈ સઘાણીની ઉપસ્થિતીમા

અમરેલી શહેરના લેઉવા પટેલ સમાજ ખોડલધામ, સરદારધામ, પટેલ વિધાર્થી આશ્રમના સભ્યો, સમાજના જુદા જુદા અગ્રણીઓ દ્વારા સ્વ.હેમતભાઈને પુષ્પાજલી અર્પી શોક વ્યકત કરવામા આવ્યો હતો. આ પ્રસગે સહકારી અગ્રણી મનીષભાઈ સધાણી, જયતિભાઈ પાનસુરીયા, અરૂણભાઈ પટેલ, અશ્વિનભાઈ સાવલીયા, ડો.આર.એસ.પટેલ, વસતભાઈ ગજેરા, બેચરભાઈ ભાદાણી, દિનેશભાઈ ભુવા, પી.પી. સોજીત્રા, શભુભાઈ દેસાઈ, ડી.કે. રૈયાણી, જે.એમ. તળાવીયા, પ્રફુલભાઈ સેજલીયા, કાળુભાઈ ભડેરી, કાતીભાઈ સતાસીયા, કાળુભાઈ રૈયાણી, ભરતભાઈ ચૌહાણ, ડો.લલીતભાઈ પટેલ, જે. જે. વઘાસીયા, બી.એસ. કોઠીયા, એચ.એલ. પટેલ, હરીભાઈ સાગાણી, હરીભાઈ ગજેરા, ખોડાભાઈ સાવલીયા, હાર્દિકભાઈ સેજલીયા, રાજેશભાઈ માગરોળીયા, બાવાલાલ મોવલીયા, ગોપાલભાઈ અટાળા, શૈલેષભાઈ સઘાણી, કાળુભાઈ કાછડીયા, દકુભાઈ ભુવા, દિપકભાઈ માલાણી, મીનેશભાઈ બાભરોલીયા, હિરેનભાઈ બાભરોલીયા, કાળુભાઈ પાનસુરીયા, મનુબાપા દેસાઈ, મેહુલભાઈ ધોરાજીયા, જગદીશભાઈ તળાવીયા, નરેશભાઈ સાપરિીયા, દયાળભાઈ સઘાણી, દિનેશભાઈ સાવલીયા, લાલભાઈ દેસાઈ, સાગાભાઈ સાવલીયા, બાલાભાઈ વઘાસીયા, એ.પી. બોરડ, દલસુદભાઈ દુધાત, મનસુખભાઈ ધાનાણી, એમ.કે. સાવલીયા, ચતુરભાઈ ખુટ, ડો. જી.જે. ગજેરા, ભરતભાઈ સુતરીયા તેમજ સદગતના રાજસ્થળીથી તેમના પરિવારજનો ઉપસ્થિત રહયા હતા અને સદગતને પુષ્પાજલી અર્પી શ્રધ્ધાસુમન વ્યકત કર્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/