fbpx
અમરેલી

બગસરા ખાતે પોસ્ટર અને સ્લોગન સ્પર્ધા યોજાઇ

અમરેલી જિલ્લામાં મતદાતા જાગૃત્તિ કાર્યક્રમ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. જિલ્લાના ધારી-બગસરા વિધાનસભા વિસ્તારના બગસરા સ્થિત જનતા કન્યા વિદ્યાલય ખાતે વિદ્યાર્થીનિઓ દ્વારા યુવા મતદાન મહોત્સવ સંદર્ભે પોસ્ટર અને સ્લોગન સ્પર્ધાનું આયોજન કરી ચૂંટણી પ્રક્રિયા અને મતદાનના મહત્વ વિશે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યા હતા.

      અમરેલી શહેરના સિનિયર સિટીઝન પાર્ક ખાતે યોજાયેલા વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં ચૂંટણી તંત્ર દ્વારા સ્ટોલ રાખી મતદારયાદી SVEEP કામગીરી અંતર્ગત મતદારોને ઉપયોગી અને જરુરી માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યા હતા. નાના આંકડીયા ખાતે ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી. જાફરાબાદ-રાજુલા વિસ્તારમાં આવેલા બાબરકોટ સ્થિત સરકારી માધ્યમિક શાળા ખાતે યુવા મતદાર મહોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમો તથા સ્પર્ધાનું આયોજન કરી મતદાનના મહત્વ વિશે જણાવવામાં આવ્યું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/