fbpx
અમરેલી

સાવરકુંડલા નગરપાલિકામાં નવમો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

જાગૃત ધારાસભ્ય મહેશભાઈ કસવાલા ના માર્ગદર્શન હેઠળ 

સાવરકુંડલા નગરપાલિકા માં ગુજરાત સરકાર  આયોજિત પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી તેમજ શહેર ભાજપ પ્રમુખ પ્રવિણભાઈ સાવજ ની વિશેષ ઉપસ્થિતિ માં સેવા સેતુ કાર્યક્રમ યોજાયોસાવરકુંડલા નગરપાલિકા ખાતે જિલ્લા વહીવટી તંત્ર તથા નગરપાલિકા આયોજિત સેવા સેતુ કાર્યક્રમમાં આવકનો દાખલો ,આધારકાર્ડ ,ક્રિમિલિયર, જાતિનો દાખલો ,જન્મ મરણ આયુષ્માન કાર્ડ ,જન ધન ખાતા અધિકારી દ્વારા લોકોને તાત્કાલિક સુવિધા મળી રહે તેવા ઉમદા હેતુથી નવમો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો

આ કાર્યક્રમમાં શહેર ભાજપ મહામંત્રી રાજેશભાઈ નાગ્રેચા, ઉપપ્રમુખ પ્રતિકભાઇ નાકરાણી, કારોબારી ચેરમેન અશોકભાઈ ચૌહાણ, મામલતદાર, ચીફ ઓફિસર, નગરપાલિકાના તમામ ચેરમેન, નગરપાલિકાના સદસ્યો તેમજ જાગૃત નાગરિકોએ આ સેવા સેતુ માં હાજરી આપી હતી..

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/