fbpx
અમરેલી

વિકસીત ભારત સંકલ્પ યાત્રાનું સ્વાગત કરતા અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયા

તા. ર૯ ડિસેમ્બર ર૦ર૩ ના રોજ અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ રાજુલા તાલુકાના રાભડા અને ડુંગરપરડા ગામે વિકસીત ભારત સંક૬ત્સિપ યાત્રાનું’સ્વાગત સહ પ્રસ્થાનકરાવેલ હતું. દરેક વર્ગ અને ગામ સુધી કેન્દ્ર અને રાજય સરકારની જનક૬ત્સિયાણકારી યોજનાઓના લાભ પહોંચાડવાના ઉતમ અભિગમ સાથે વિકસીત ભારત સંક૬ત્સિપ યાત્રા સમગ્ર દેશમાં ચાલી રહી છે ત્યારે રાજુલા તાલુકાના રાભડા અને ડુંગરપરડા ગામે સાંસદશ્રીએ
ઉપસ્થિત રહી લાભાર્થી ઓને લાભો વિતરીત કર્યા હતા.

આ કાય૬/ગ્:ત્સક્રમ દરમ્યાન પ્રાક૬૩ઘઠસતિક ખેતીમાં પ્રોત્સાહન તેમજ ડ્રોનની ઉપયોગીતા અર્થે ખેડુતો સાથે ચચા૬/ગ્:ત્સ૬/ગ્:ત્સઓ કરેલ હતી તથા સરકારશ્રીની વિવિધ જનક૬ત્સિયાણકારી યોજનાઓ અંગે ઉપસ્થિત ગ્રામજનોને જાણકારી આપેલ હતી. આ તકે જી૬ત્સિલા ભાજપના પૂવ૬/ગ્:ત્સ મહામંત્રી શ્રી રવુભાઈ ખુમાણ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી છાયાબેન ધીરજલાલ પુરોહિત, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી હરસુરભાઈ લાખણોત્રા, જી૬ત્સિલા
પંચાયત સામાજીક ન્યાય સમિતિના ચેરમેન શ્રી કરશનભાઈ ચૌહાણ, જી૬ત્સિલા પંચાયત સદસ્ય શ્રી વિક્રમભાઈ શિયાળ, ખાંભા મંડલના પ્રભારી શ્રી દિલીપભાઈ જોશી, સરપંચ એસોસીએશનના પ્રમુખ શ્રી મનુભાઈ ઝાંપોદર, સરપંચશ્રીઓ, તાલુકાના અધિકારીશ્રીઓ, હોદેદારો અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/