fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરમાં વોર્ડ નંબર પાંચનાં નગરપાલિકા સદસ્યો નગરપાલિકા સફાઈ કર્મીઓ પોતાની માંગણી

સાવરકુંડલા શહેરમાં વોર્ડ નંબર પાંચનાં નગરપાલિકા સદસ્યો નગરપાલિકા સફાઈ કર્મીઓ પોતાની માંગણી સબબ હડતાળ પર હોય સાવરકુંડલા શહેરના વોર્ડ નંબર પાંચનાં નગરપાલિકા સદસ્યો ઘંટા ગાડી સાથે ડોર ટુ ડોર કચરો ઠલવાવવા માટે ફરતાં જોવા મળેલ. ગતરોજ નગરપાલિકા સફાઈ કર્મી (રોજમદાર) પોતાની માંગણી સબબ હડતાળ પર હોય સાવરકુંડલા શહેરમા વોર્ડ નંબર પાંચનાં નગરપાલિકા સદસ્ય પતિ કરસનભાઈ આલ, પાલિકા સદસ્ય અશોકભાઈ ખુમાણ કેશવભાઈ બગડા તથા જીગ્નેશભાઈ ભરાડ કચરા ગાડી સાથે ઘેર ઘેર ફરીને કચરો ઠલવાવતાં જોવા મળેલ. આમ ગણીએ તો સ્વચ્છતાનો અભિગમ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છતાના સંદેશને કંઠસ્થ કરીને પોતાના વિસ્તારના લોકો કચરાનો નિકાલ કરી શકે તે માટે આ વિસ્તારના સદસ્યો પણ સતત ચિંતિત હોય પોતે ઘંટા ગાડી સાથે ડોર ટુ ડોર ફરતાં જોવા મળેલ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/