fbpx
અમરેલી

માલવિયા પિપરીયા ખાતે તમાકુ નિષેધ અંગે ચિત્ર સ્પર્ધા નું આયોજન

લાઠી માલવિયા પિપરીયા ખાતે તમાકુ નિષેધ અંગે ચિત્ર સ્પર્ધા નું આયોજન આયુષ્માન ભારત અને રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત લાઠી તાલુકા ના માલવિયા પિપરિયા ની પ્રાથમિક શાળામાં તમાકુ નિષેધ વિષય પર ચિત્ર સ્પર્ધા નું આયોજન થયેલ છે. જેમા તમાકુ ની સ્વાસ્થ્ય પર થતી ઘાતક અસરો અને તમાકુ નિષેધ ના આર્થિક અને સામાજિક ફાયદાઓ વિશે વિસ્તૃત છણાવટ કરી બહોળી સંખ્યા માં વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં પ્રથમ ત્રણ ક્રમે આવનાર વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ કરાયું હતું તેમજ ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહક ઇનામો અપાયા હતા.લાઠી ના ડો. આર આર મકવાણા અને ડો. સાગર પરવડીયા ના માર્ગદર્શન હેઠળ ડો. હરિવદન પરમાર, યોગેશ પુરોહિત, અનિતા વાઘેલા, રીના ચૌહાણ, આશા, શાળા ના આચાર્ય અને શિક્ષકો ના સહયોગ થી આ કાર્યક્રમ ને સફળ બનાવેલ છે. તમામ વિદ્યાર્થીઓ ને તમાકુ નિષેધ અંગે આરોગ્ય શિક્ષણ અપાયું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/