fbpx
અમરેલી

વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા અને સાંસદ નારણભાઈ કાછડીયાના હસ્તે દેવરાજીયાથી કેરીયાચાડ સુધીના માર્ગનું ખાતમુહૂર્ત

રાજ્ય સરકારની વણથંભી વિકાસયાત્રામાં અમરેલી જિલ્લો અગ્રીમ હરોળમાં પ્રગતિ કરી રહ્યો છે. આ કડીના ભાગરુપે સોમવારે અમરેલી જિલ્લાના દેવરાજીયા મુકામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો.

દેવરાજીયાથી કેરીયાચાડ સુધીના કાચા ગાડા માર્ગમાંથી ડામર માર્ગના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું. વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયા અને સાંસદશ્રી નારણભાઈ કાછડીયાના હસ્તે પૂજન વિધિ કરી અને માર્ગનું નિર્માણ કાર્ય શરુ થયું હતું. માર્ગ મકાન પંચાયત દ્વારા અંદાજે રુ.૨૩૦ લાખના ખર્ચે માર્ગનું નિર્માણ કાર્ય સંપન્ન થતા ગ્રામજનોને અવરજવર માટેની સુવિધામાં ઉમેરો થશે. આ કાર્યક્રમમાં તાલુકા અને જિલ્લાના  પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/