fbpx
અમરેલી

હવે તો ભાજપ ના ધારાસભ્ય જનકભાઈ તળાવીયા એ લાઠી – દામનગર વિસ્તાર માટે જનહિત માં અસંખ્ય સમસ્યા ઉકેવી જોઈ એ

દામનગર શહેરી સહિત ત્રીસ થી વધુ ગ્રામ્ય વિસ્તારો માટે જાહેર હિત માં પ્રાથમિક સુવિધા ઓ અપાવવા જોઈ એ અત્યાર સુધી  લાઠી વિધાન સભા વિસ્તાર માંથી કોંગ્રેસી ધારાસભ્ય હતા પણ હવે તો ભાજપ ના ધારાસભ્ય જનકભાઈ તળાવીયા પોતા ની સરકાર માં દામનગર માટે નગરપાલિકા માં કાયમી ચીફ ઓફિસર કાયમી ઈજનેર દામનગર સહિત ત્રીસ જેટલા ગ્રામ્ય વચ્ચે તાલુકા મામલતદાર કચેરી નું સ્થળ સંપાદન ને પાંચ વર્ષ થવા આવ્યા સિવિલ હોસ્પિટલ માં કાયમી  ફિજીયોથેરાપોસ્ટ અને મેડિકલ ઓફિસર સીટી સર્વે કચેરી નિયમ મુજબ ખુલ્લે  સોની યોજના લીક ૪ થી દામનગર ને જોડો બેંક માંથી ગયેલ કરન્સી સેવા પુનઃ શરૂ કરવો  લાઠી શહેર ને જી આઇ ડી સી એકમ આપો .

દામનગર ને મહુવા – બાંદ્રા ટ્રેન નો સ્ટોપ નગરપાલિકા માં જનસેવા કેન્દ્ર આપવો જરૂરી દાખલા માટે રજળતા લોકો માટે  પૂરતા પ્રમાણ ની પરિહવન સેવા મળે તે જરૂરી ખોડિયારનગર અને ખેડૂતો ને કાયમી રસ્તો મળે ઠાંસા રોડ મફત પ્લોટ અને ગ્રામ્ય વિસ્તાર માં જતા કોઝવે ઉપર પુલ મંજૂર કરાવો પ્રધાનમંત્રી આવાસ ની પેન્ડિગ ૧૫૦ માંગણી નો નિકાલ જરૂરિયાત મંદ પરિવારો ને સરકારી યોજના ઓના લાભ માટે BPL સર્વે શહેરી ગરીબો માટે ઘરથળ પ્લોટ શહેર ની વ્યહાત્મક જગ્યા માં સી સી ટીવી કેમેરા ની સુવિધા  સહિત અસંખ્ય માંગણી ધારાસભ્ય કક્ષા એથી નહિ ઉકેલાય તો આ પ્રશ્ન કોણ ઉકેલશે ? ધારાસભ્ય જનકભાઈ તળાવીયા પાસે દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારો ની જનતા ની વિવિધ પ્રશ્ને અપેક્ષા છે ત્યારે હવે તો ભાજપ ની સરકાર છે અને આવા નાના આવશ્યક પ્રાથમિક સુવિધા ના પ્રશ્ને સરકાર માંથી આપે ત્વરિત ઉકેલ કરવો જોએ 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/