fbpx
અમરેલી

સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં ઇ- FIR થી દાખલ થયેલ મોબાઇલ ચોરીનો અનડીટેકટ ગુન્હાનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ મોબાઇલ સાથે આરોપીને પકડી પાડી અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરતી સા.કુંડલા ટાઉન પોલીસ ટીમ

મ્હે.અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબનાઓએ મિલ્કત સબંધી ગુન્હાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય, તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.બી.વોરા સાહેબ સાવરકુંડલા વિભાગનાઓએ માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે સાવરકુંડલા ટાઉન પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એમ.સોની સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ ચોક્કસ બાતમી આધારે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટાફ દ્વારા સાવરકુંડલા ટાઉન પો.સ્ટે. પાર્ટ એ. ગુ.ર.નં. ૧૧૧૯૩૦૫૨૨૪૦૦૪૦૦૧૩/૨૦૨૪, આઇ.પી.સી. ક.૩૭૯ મુજબના ગુન્હાના કામે આરોપીને ચોરીના એક મોબાઇલ સાથે પકડી અનડીટેક્ટ ગુન્હો ડીટેકટ કરી ધોરણસર કાર્યવાહી કરેલ છે.

પકડાયેલ આરોપીની વિગત :

(૧) ભરતભાઈ મગનભાઈ પરમાર ઉ.વ-૪૨ ધંધો-મજુરી રહે-સાવરકુંડલા મણીનગર તા-સા.કુંડલા જી- અમરેલી

B રીકવર કરેલ મુદામાલ-

એક VIVO કંપનીનો V15 મોડેલનો ફ્રોઝન બ્લેક કલરનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન જેના IMEI (૧) -865840045693234 तथा IMEI (२) – 865840045693226 नी डि.रु. १५,८८०/-

B➡આરોપીઓને ચોરી કરવાની એમ.ઓ.-

આ કામના આરોપીએ ફરીયાદનો મોબાઇલ નજર ચુકવી ચોરી કરી લઇ સ્વીચ ઓફ કરી પોતાની પાસે રાખી ગુન્હો કરેલ છે.આ કામગીરી સાવરકુંડલા ટાઉન પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટર શ્રી એસ.એમ.સોની સાહેબ તથા અના.એ.એસ.આઇ. કે.બી.ગઢવી તથા તથા અના.હેડ.કોન્સ.લલિતભાઈ મોહનભાઈ તથા પો.કોન્સ મુકેશભાઇ વિષ્ણુભાઇ શિયાળ નાઓ દ્વારા કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/