fbpx
અમરેલી

દામનગર પરમ વૈષ્ણવ બ્રહ્મક્ષત્રિય પ્રવીણચંદ્ર ધરમશીભાઇ ભુછડા ઉવ ૬૮ નું દેહાંવસાન ગુરુવારે પ્રાર્થના સભા

દામનગર પરમ વૈષ્ણવ પૃષ્ટિયમાર્ગયી હવેલી ના આજીવન સમર્પિત સેવક બ્રહ્મક્ષત્રિય સ્વ.પ્રવીણભાઈ ધરમશીભાઇ ભુછડા નું તા.૧૦-૦૧-૨૦૨૪, બુધવાર (ઉ.વર્ષ. ૬૮) (ગામ. દામનગર) ખાતે દેહાંવસાન થયેલ છે બ્રહ્મક્ષત્રીય સ્વ પ્રવીણભાઇ ધરમશીભાઈ ભુછડા  તે સ્વ લલીતભાઇ ધરમશીભાઇ ભુછડા ના નાનાભાઇ તથા અશોકભાઈ  તથા દિલીપભાઇ અને નરેશભાઇ પરમાણંદાસ ભુછડા ના મોટા ભાઇ તેમજ મયુરભાઇ ધીરેનભાઇ ના કાકા હિતેશભાઇ ગોપાલભાઇ જતીનભાઇ ફાલ્ગુનીબેન ના પિતાશ્રી શ્રી કૃષ્ણ વાસણ ભંડાર ના મોભી નુ અવસાન થયેલ છે.સદગત ની પ્રાર્થના સભા તા.૧૧/૦૧/૨૪ ને ગુરુવાર ના સાંજ ના ૪-૦૦ થી ૬-૦૦ કલાક બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિપંચ ની વાડી ખાતે રાખેલ છે 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/