fbpx
અમરેલી

દામનગર ના હિતેશભાઈ નારોલા એ સુરત શહેર માં જરૂરિયાત મંદ પરિવારો માં ધાબળા બેન્કેટ વિતરણ કર્યા

દામનગર ના હાલ સુરત શહેર સ્થિત  ઉદાર યુવાન હિતેશભાઈ નારોલા સોનલ માં ની ૧૦૦ મી જન્મ શતાબ્દી એ  ઉતરાયણ પર્વ  પ્રસંગે ધાબળા વિતરણ કર્યું હતું મંત્ર હિતેશ નારોલા (રોબર્ટ)  શ્રી રામદુત જેમ્સ મિત્રો દ્રારા શહેર ના વિવિધ આર્થિક પછાત વસાહતો વિસ્તારો વેરાન વગડા રસ્તે રજળતા અતિથિ અભ્યગતો પરિવારો ને કડકડતી ઠંડી માં ગિષ્મ નો અહેસાસ કરાવતી સેવા કરી ખૂબ મોટી સંખ્યા માં ધાબળા બેન્કેટ વિતરણ કર્યા હતા

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/