fbpx
અમરેલી

ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા. બાલાજી વેફર્સના સહયોગથી લોધિકા તાલુકાના જેતાકુબા ગામે ચેકડેમનો જીણોધ્ધાર

રાજકોટ  ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા બાલાજી વેફર્સના સહયોગથી લોધિકા તાલુકાના જેતાકુબા ગામે ચેકડેમનો જીણોધ્ધારથી સૌની યોજના દ્વારા આજે પણ ચેકડેમ ઓવરફલો.સૌરાષ્ટ્રમાં અલગ-અલગ જીલ્લામાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ૧૨૫ થી વધુ ચેકડેમ રિપેરિંગ, ઊંડા અને ઊંચા કરવા તેમજ નવા બનાવેલ છે. જેનાથી વરસાદી પાણી વિશાળ જથ્થામાં રોકયેલ છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સૌરાષ્ટ્રમાં ૧૧,૧૧૧ ચેકડેમો તૈયાર કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે.ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા બાલાજી વેફર્સના વિરાણી પરિવારના આર્થીક સહયોગથી લોધિકા તાલુકાના જેતાકુબા ગામે ચેકડેમનો જીણોધ્ધાર કરેલ છે, જેમાં નર્મદાનું શુદ્ધ વરસાદી પાણી સરકારની સૌની યોજાના દ્વારા પાણીથી આજેય ઓવરફલો થય રહ્યું છે.

જેનાથી ખેડૂતોને ખેતીમાં શિયાળુ પાકમા ખેત ઉત્પાદનમાં ખુબ મોટો આર્થિક ફાયદો થઈ રહ્યો છે. અને સમગ્ર પર્યાવરણની રક્ષા સાથે પ્રકૃતિની રક્ષા થવાથી સૃષ્ટી પરના સર્વે જીવ-જંતુ, પશુ-પક્ષી અને માનવ-જાતને પાણી ખોરાક અને રહેણાંક સાથે સ્વતંત્રતા મળી રહી છે. તેમજ દેશની આર્થિક સમૃદ્ધિમાં વધારો થશે.ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખશ્રી દિલીપભાઈ સખીયા, દિનેશભાઈ પટેલ, જમનભાઈ ડેકોર, રમેશભાઈ ઠક્કર, વિઠ્ઠલભાઈ બાલધા, ભુપતભાઈ કાકડિયા, રતીભાઈ ઠુંમર અને ગામના ખેડૂતો દિનેશભાઈ ખુંટ, ખોડાભાઈ ખુંટ, જેઠાભાઈ મારકણા, મનસુખભાઈ ખુંટ, રતીભાઈ ખુંટ, સંજયભાઈ ખુંટ, ચિરાગભાઈ ખુંટ, ભાવેશભાઈ ખુંટ, પ્રશાંતભાઈ સરધારા તેમજ ઘણા ખેડૂતો હાજર રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/